1. Home
  2. Tag "CORONA"

કોરોનાની વચ્ચે યુએસ માં નવી આફત! ‘લાઇલાજ’ ફંગસ Candida auris ના કેસો આવ્યા સામે

કોરોનાની વચ્ચે યુએસ માં નવી આફત! ‘લાઇલાજ’ Candida auris ના કેસો નોંધાયા  ગંભીર રોગો વાળા દર્દીઓ માટે છે જોખમી  દિલ્હી : દેશમાં કોરોનાના નવા-નવા સ્વરૂપો તો સામે આવી જ રહ્યા છે.ત્યાં હવે અમેરિકામાં કોરોના વાયરસ મહામારીની વચ્ચે ‘લાઇલાજ’ Candida auris  ના કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ ગુરુવારે ડલાસ વિસ્તારની બે હોસ્પિટલો અને વોશિંગ્ટન ડીસીમાં એક નર્સિંગ હોમમાંથી […]

ધોરણ-9થી 11ની શાળાઓ સોમવારથી શરૂ થશેઃ મુખ્ય વિષયો ભણાવવાને પ્રાથમિકતા આપશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે ધો.12ની શાળાઓ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની અનુમતી આપ્યા બાદ હવે સોમવારથી ધોરણ-9થી 11માં પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ થશે. જેને લઈને સંચાલકોએ અત્યારથી જ વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવા માટેની પદ્ધતિઓ નક્કી કરી છે. મોટાભાગના સંચાલકોએ વર્ગ ખંડની વ્યવસ્થા મુજબ પદ્ધતિઓ નક્કી કરી છે. જેમાં ઓડ ઈવન, રોલ નંબર […]

કોરોના સામે માત્ર રસીથી કામ નહીં ચાલે એટલે બુસ્ટર ડોઝની જરૂર પડી શકે છેઃ AIIMS ડાયરેક્ટર

દિલ્હીઃ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એટલે કે એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં આવનારા કોરોનાના અન્ય વેરિયેન્ટ વચ્ચે દેશમાં બીજી પીઢી માટે કોરોના વિરોધી રસીની સાથે બુસ્ટર ડોઝની જરૂર પડી શકે છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, એવુ લાગે છે કે, આપણને રસીના બુસ્ટર ડોઝની જરૂરિયાત પડશે, કારણ કે સમય […]

भारत में कोरोना संकट : केरल की स्थिति नहीं सुधर रही, 17 हजार से ज्यादा नए केस, सक्रिय मामले फिर बढ़े

नई दिल्ली, 24 जुलाई। देश के अधिकतर राज्यों के विपरीत केरल में कोविड-19 महामारी से स्थिति सुधरने का नाम नहीं ले रही है। शुक्रवार को राज्य में 17 हजार से ज्यादा नए संक्रमित मिले। इसके साथ ही केरल व महाराष्ट्र सहित आठ राज्यों में 24 घंटे के भीतर संक्रमण के नए मामलों में वृद्धि दर्ज […]

ગુજરાતમાં કોરોનાના વેરિયન્ટની માયાજાળઃ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ બાદ કપ્પા વેરિયન્ટની હાજરી મળી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, કોરોનાના વિવિધ વેરિયેન્ટએ તબીબોની ચિંતામાં વધારો કર્યો છે. ગુજરાતમાં અગાઉ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસના પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. હવે વધુ એક નવા વેરિયેન્ટની હાજરી મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગે જૂન મહિનામાં પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ […]

રાજ્યમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે આગોતરૂ આયોજન કરવા હાઈકોર્ટની સરકારને ટકોર

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે કોરોનાને લઈને થયેલી સુઓમોટો પર મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો, જેમાં કોરોનાની ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર તૈયાર રહેવાની ટકોર કરીને કહ્યું હતું કે, રાજ્ય સરકારે ઘણું કર્યું છે, હજી પણ ઘણું કરવાની જરૂર છે. કોરોનાના નવા વેરિયન્ટની અસરથી બચવા લોક જાગૃતિ જરૂરી છે. ગુજરાત હાઈકોર્ટે સુઓમોટોના ચુકાદામાં કહ્યું હતું કે રિયલ ટાઈમ […]

भारत में कोरोना संकट : संक्रमण के नए मामलों में गिरावट, केरल में 24 घंटे के अंदर 12 हजार से ज्यादा संक्रमित

नई दिल्ली, 23 जुलाई। दो दिनों की तेजी के बाद गुरुवार को न सिर्फ कोविड-19 के नए मामलों में गिरावट दिखी वरन इलाजरत मरीजों की संख्या भी कम हुई। हालांकि सिर्फ केरल में अब भी लगातार 10 हजार से ज्यादा केस सामने आ रहे हैं। गनीमत रही कि बुधवार के मुकाबले नए संक्रमितों की संख्या […]

ચિંતાજનક : દુનિયાભરમાં ફરી પગ પેસારો કરી રહ્યો છે કોરોના

દુનિયાભરમાં ફરી કોરોનાનો પગ પેસારો who એ વ્યકત કરી ચિંતા ડેલ્ટા વેરિયન્ટ વાળા સિક્વન્સમાં 75 % નો વધારો દિલ્હી:કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ નવા પડકાર સાથે દેખાવા લાગ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ અહેવાલ આપ્યો છે કે, 20 જુલાઇ સુધીમાં ગ્લોબલ ઇનીશિએટીવ ઓન શેયરિંગ ઓલ ઇન્ફલ્યુએન્ઝા ડેટાને 24 લાખ જીનોમ સિક્વન્સ ઉપલબ્ધ કરાયા છે.આમાંથી 2.20 લાખ સિક્વન્સમાં જ […]

કોરોના મહામારીઃ વિદેશમાં લગભગ 3570 ભારતીયોના કોરોનાને કારણે થયાં મોત

દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરના દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. કોરોના મહામારીમાં લાખો લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યાં છે. વિદેશમાં વસવાટ કરતા 3500થી વધારે ભારતીયોના કોરોના સંક્રમણના કારણે મોત થયાં હતા. જો કે, વિદેશમાં ફસાયેલા 61 લાખ નાગરિકોને ‘વંદે ભારત મિશન’ અંતર્ગત ઘરે પરત લાવવામાં આવ્યાં હતા. રાજ્યસભામાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, 30 એપ્રિલ […]

વેપારીઓ-સેવાકિય સંસ્થાઓના કર્મચારીઓ માટે ખાસ વેકિસનેશન કેમ્પ યોજાશે: DyCM નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, કોરોના સામેની લડાઈમાં રક્ષિત થવા માટે વેકિસન જ અમોધ શસ્ત્ર પુરવાર થઈ રહ્યુ છે, ત્યારે રાજય સરકાર દ્વારા વેકસિનેશન ને ખાસ પ્રાધાન્ય આપીને સમય બધ્ધ આયોજન કર્યુ છે જેના પરિણામે રાજયભરમાં અત્યાર સુધીમા 3.1 કરોડથી વધુ નાગરિકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરી દેવાયા છે અને દરરોજ ત્રણ લાખથી […]