Site icon Revoi.in

રાજ્યમાં કોરોનાની વેક્સિન આપવાનું ભવ્ય આયોજન -માત્ર એક દિવસમાં જ 16 લાખ લોકોને  વેક્સિનનો ડોઝ અપાશે

Social Share

અમદાવાદઃ-સમગ્ર દેશ કોરોના મહામારી બાદ હવે વેક્સિનની આશા સેવી રહ્યો છે, તમામ લોકો વેક્સિનને લઈને આતપરતાથઈ રાહ જાઈ રહ્યા છે, ત્યારે કોરોના વેક્સિન આપવાની બાબાત ગુજરાત રાજ્યમાં ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે ,હાલ વેક્સિન માટેની પુરેપુરી તૈયારીઓ ચાલી રહી છે.

રાજ્યમાં થઈ રહેલા આ આયોજન હેઠળ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ એક મહત્વનું નિવેદન આપ્યું છે, તેમના નિવેદન મુજબ સમગ્ર રાજ્યમાં 16 હજાર વેક્સિનેટરને તાલીમ આપવામાં આવી છે. એક સેન્ટર પર દિવસ દરમિયાન 100 લોકોને વેક્સિન આપવામાં આવશે.આ સાથે જ સમગ્ર ગુજરાતની જો વાત કરીએ તો એક જ દિવસમામં 16 લાખ લોકોને કોરોનાની વેક્સિન આપરવાનું ભવ્ય આયોજન ઘડાઈ રહ્યું છે.

ડૉ.જયંતીના કહ્યા પ્રમાણે,  કેન્દ્ર સરકારના માર્ગદર્શન અંગર્ગત આ વેક્સિન આપવા માટે 28 અને 29 ડિસેમ્બર સુધી ડ્રાય રન-મોક ડ્રીલનું આયોજન કરાયું છે આ માટે ચાર રાજયોની પસંદગી કરી છે જેમાં ગુજરાતનો સમાવેશ કરાયો છે.

સાહિન-