Site icon Revoi.in

વાસી લોટની રોટલી ન બનાવી, એક થાળીમાં ત્રણ રોટલી ન મૂકવી ,જાણો રોટલી સાથે જોડાયેલી કેયલીક માન્યતાઓ

Social Share

સામાન્ય રીતે આજકાલ લોકોની લાઈફ એવી ભાગદોળ વાળી થી ચૂકી છે કે દરેક લોકો ઈન્સ્ટન્ટ ખાવાનું બની જાય તેની રીત પસંદ કરે છે,ખાસ કરીને અનેક ઘરોમાં રોટલી બનતી જ હોય છે જો કે ઘણી ગૃહિણીઓ લોટબાંધીને ફ્રીજમાં રાખી દે અને પછી તે લોચની રોટલી સાંજે કે સવારે બનાવે છે,એટલે કે આ વાસી લોટની રોટલી બનાવીને ઘરના લોકોને પીરસવામાં આવે છો,જો કે જે લોકો આમ કરી રહ્યા છએ તે ખૂબ જ હાનિકારક સાબિત થઆય છે,તો ચાલો જાણીએ વાસી લોટની રોટલી ખાવાથી શું નુકશાન થાય છે.

એક સાથે ક્યારેય ડિશમાં ત્રણ રોટલી ન પીરસવી જોઈએ

વાસ્તુ નિયમો અનુસાર રોટલી હંમેશા નાની થાળી કે થાળી જેવા વાસણમાંથી પીરસવી જોઈએ. હાથમાં રોટલી રાખીને રોટલી પીરસવી એ શુભ માનવામાં આવતું નથી. આ કારણે માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે અને ઘરમાંથી સુખ-સમૃદ્ધિ દૂર થઈ જાય છે.

વાસી લોટની રોટલી બનાવી અશુભ મનાઈ છે

વાસ્તુ નિયમો અનુસાર વાસી લોટની બનાવવી અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી માતા અન્નપૂર્ણા ક્રોધિત રહે છે. ઘરમાં ગરીબી અને આર્થિક સંકટ આવવા લાગે છે. ઘણા લોકો ઘરે વાસી લોટમાંથી રોટલી બનાવે છે. જે એક રીતે યોગ્ય નથી. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. રોટલી હંમેશા વાસ્તુના નિયમો અનુસાર તાજો લોટ ભેળવીને બનાવવી જોઈએ.

આ માટે વાસી રોટની રોટલી નથી બનાવાતી

વાસી રોટલી ન બનાવાનું કારણ બીજુ એ પણ છે કે જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેના નામનો પીંડ બનાવાઈ છે,એટલે જ્યારે લોટ રાખીને કલાકો પછી રોટલી બનાવામાં આવે છે તો તેને અશુભ માનવામાં આવે છે.

3 નંબરને અશુભ મનાઈ છે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 3 નંબરને અશુભ માનવામાં આવે છે. કોઈ પણ શુભ કે ધાર્મિક કાર્યમાં તેને શુભ માનવામાં આવતું નથી. વાસ્તુ નિયમો અનુસાર ભોજનમાં એક સાથે ત્રણ રોટલી ન પીરસવી જોઈએ. આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. એવું માનવામાં આવે છે કે થાળીમાં 3 રોટલી મૃતકોનું ભોજન છે, તેથી ભોજન પીરસતી વખતે થાળીમાં માત્ર બે જ રોટલી રાખવી જોઈએ.

નોંધઃ- આ માહિતી અનેક લોલોની માન્યતાઓ અને જ્યોતિષ લોકોની માન્યતાઓ આધારે અપાઈ છે.