વાસી લોટની રોટલી ન બનાવી, એક થાળીમાં ત્રણ રોટલી ન મૂકવી ,જાણો રોટલી સાથે જોડાયેલી કેયલીક માન્યતાઓ
શું તમે પણ વાસી લોટની રોટલી બનાવો છો? તો જાણીલો આમ ન કરવા પાછળનાકારણો,શા માટે અશુભ મનાઈ છે સામાન્ય રીતે આજકાલ લોકોની લાઈફ એવી ભાગદોળ વાળી થી ચૂકી છે કે દરેક લોકો ઈન્સ્ટન્ટ ખાવાનું બની જાય તેની રીત પસંદ કરે છે,ખાસ કરીને અનેક ઘરોમાં રોટલી બનતી જ હોય છે જો કે ઘણી ગૃહિણીઓ લોટબાંધીને ફ્રીજમાં […]