Site icon Revoi.in

શું તમે ચાલો છો, બેસો છો ત્યારે તમારા હાથ-પગના સાંધામાં ‘કટ’ એવો અવાજ આવે છે,જાણો શા માટે થાય છે આવું

Social Share

 

તમે દરેક લોકોએ નોટીસ કર્યું હશે કે જ્યારે આપણ ેવાંકા વળીએ,બેસીએ કે કંઈક કામ કરીએ ત્યારે આપણe શરીરના સાંધાના હાડકાઓમાંથી કટ એવો અવાજ આવે છે ,જાણો શો શા માટે આવો અવાજ આવે છs?આ અવાજ આવવા માટે ના કારણમાં માંસપેશીઓમાં ખેંચાણ, ઉંમરમાં વધારો અને સંધિવા હોય છે,. આ માટે જ દરરોજ હળવી સ્ટ્રેચિંગ કસરત પણ કરવી જોઈએ.

ખાસ કરીને જે લોકોને આ પ્રકારના અવાજ આવવાની ફરીયાદ હોય તેમણે રોજ સવારે 30 મિનિટ કસરત માટે ફઆળવવી જોઈએ જેનાથઈ શરીર તંદુરસ્ત બને છે અને હાડકાઓ મજબૂત બને છે.

ઘણાં લોકોને નવરાશની પળોમાં આંગળીના ટચાકા ફોડવાની આદત હોય છેઆગળીના ટચકાની સાથે અનેક લોકો પોતાના સાંધા, ગરદન અને પીઠના ટચાકા ફોડવાના પ્રયાસ કરતા હોય છે. જો તમે કસરત કરો છો તો આ પ્રકારની સમસ્યામાંથી બચી શકો છો.