Site icon Revoi.in

શું તમે ઘતુરાના ફુલ છોડ કે પાનમાં રહેલા ગુણો જાણો છો? જે સ્વાસ્થ્યને અનેક રીતે કરે છે ફાયદો

Social Share

સામાન્ય રીતે ઘણા ફૂલો અને છોડ ઔષઘિગુણોથી ભરપુર હોય છે  તેજ રીતે ઘતુરાનો છોડ પણ આરોગ્ય માટે ખૂબ જ ફાયદા કારક સાબિત થાય છે. આફૂલછોડમાં એવા ઔષઘિગુણો રહેલા છે કે જે આપણા શરીરની અનેક બીમારીઓને દૂર કરવામાં મદદરુપ સાબિત થાય છે.આયુર્વેદમાં ઘતુરાના ફૂલના છોડને મૂલ્યવાન ઔષધિ માનવામાં આવે છે. આ જાદુઈ છોડના પાંદડા, ફૂલો, કળીઓ, મૂળ, દાંડી, છાલ અને વિવિધ ભાગોનો ભારતમાં શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. આ છોડનો ઉપયોગ ઘણા ગંભીર રોગોની સારવારમાં થાય છે.