Site icon Revoi.in

તમારા બાળકો ગુસ્સો કરે  ત્યારે ચીજ-વસ્તુઓ ફેંકે છે ? જો હા ,તો જાણીલો આ કેટલીક મહત્વની તમારા કામની વાતો

Social Share

 

આમ તો દરેક બાળક નિર્દોષ હોય છે,તેઓને જલ્દી રડવું આવે છે જલ્દી તેઓ ખુશ પ મથી જાય છે ત્યારે કેટલાક બાળકો જલ્દી ગુસ્સો પમ કરી દે છે,તો બીજી તરફ ઘણા બાળકો તો ગુસ્સામાં ને ગુસ્સામાં ઘરની ચીજ વસ્તુઓ ફેંકવા લાગે છે,આવી સ્થિતિમાં તેમના માટે જીદ કરવી કે ગુસ્સો કરવો સામાન્ય વાત છે, પરંતુ ઘણી વખત બાળકોમાં આ આદત જોવા મળે છે કે તેઓ દરેક બાબતમાં જીદ કરતા રહે છે. જો તેમની વાત ન સાંભળવામાં આવે તો તેઓ વસ્તુઓ ફેંકીને પોતાનો ગુસ્સો દર્શાવે છે

બાળકોની આ આદત છોડાવવા માટે માતા-પિતા તેમને ઠપકો આપવા લાગે છે, પરંતુ બાળક તેનાથી ખરાબ થવા લાગે છે. જો તમારા ઘરના બાળકોને પણ ગુસ્સામાં વસ્તુઓ ફેંકવાની આદત હોય તો તેના માટે તમે કેટલાક સરળ ઘરેલું ઉપાય અપનાવી શકો છો.