Site icon Revoi.in

સ્માર્ટફોનમાં ઈ-સીમ ટેક્નોલોજી પરંપરાગત ફિઝિકલ સીમ કરતાં વધુ સુરક્ષિત

Social Share

સ્માર્ટફોન ટેક્નોલોજી ઝડપથી બદલાય છે. છેલ્લા કેટલાક સમયથી સ્માર્ટફોનમાં નવા ફીચર્સ જોવા મળી રહ્યા છે. હવે સિમ ટેક્નોલોજીમાં પણ બદલાવ આવ્યો છે. ઘણી સ્માર્ટફોન બ્રાન્ડ હવે ઈ-સિમ સ્લોટ સાથે ફોન લોન્ચ કરી રહી છે. ઈ-સિમ ટેક્નોલોજીમાં ફિઝિકલ સિમની જરૂર નથી, પરંતુ સિમ સીધા જ ઉપકરણ સાથે સંકલિત છે. કંપની સ્માર્ટફોન બનાવતી વખતે ઈ-સિમ સ્લોટને એમ્બેડ કરે છે, જેથી બીજા સિમ માટે સિમ સ્લોટની જરૂર ન પડે. ઇ-સિમ ટેક્નોલોજીના કેટલાક ફાયદા છે અને કેટલાક ગેરફાયદા પણ છે.

Exit mobile version