Site icon Revoi.in

મેથીની ભાજી ખૂબજ ગુણકારીઃ અનેક રોગ સામે આપશે રક્ષણ

Social Share

ચોમાસામાં અનેક પ્રકારના લીલા શાકભાજી ભરપુર પ્રમાણમાં જોવા મળે છે, વેલા વાળઆ શાકભાજી મોટા ભાગે ચોમાસામાં થતા હો. છે, સાથે સાથે ભાજી પણ ચોમાસાની ઋતુમાં કુષ્કળ પ્રમાણમાં જડોવા મળએ છે, જેમાં લીલા પાનવાળા શાકભાજી તો આપણા શરીર માટે ખુબજ સાત્વિક આહાર ગણાય છે, જેમાં પાલક, મેથી, તાદંરજો,સુવાભાજી, ચણાભાજી વગેરે ખાવાથી શરીરને પુરતા પ્રમાણમાં પ્રોટીન્સ,વિટામિન્સ અને મિનરલ મળી રહી છે. જેમાંખાસ કરીને મેથીની ભાજી વિશે આજે વાત કરીશું ,મેથીની ભઆજી ખૂબજ ગુણકારી હોય છે જે શરીરને અનેક બિમારીઓમાં રક્ષણ પુરુ પાડે છે.