Site icon Revoi.in

ટ્વિટરને લઈને એલન મસ્કનું એલાન, હવે માત્ર વેરિફાઈડ યૂઝર્સ જ polls ભાગ લઈ શકશે

Social Share

દિલ્હીઃ- ટ્વિટરને લઈને હંમેશા ચર્ચાઓ છવાયેલી રહે છે, જ્યારથી ટ્વિટર એલન મસ્કે ટ્વિટરની ભાગીદારી ખરીદી લીધી છે ત્યારેથી તે ટ્વિટરમાં અવનવા બગલાવ કરી રહ્યા છએ આ પહેલા વેરિફાઈડ એકાઉન્ટ પાસે પૈસાની ચૂકવણીની જાહેરાત કરાઈ હતી ત્યારે હવે એલન મસ્કે બીજી એક મહત્વની જાહેરાત કરી છે.

હવે ટ્વિટર પર પોલ એટલે કે  મતદાન કરવા માટે વેરિફિકેશન કરાવવું  જરુરી બનશે એટલે કે વેરિફઆઈડ એકાઉન્પટ જે હશએ તેજ પોલમાં ભઆાગ લઈ શકશે.ડશે. જો તમારું Twitter એકાઉન્ટ વેરિફઆઈડ  નથી, તો તમે ટ્વિટર  મતદાનમાં મત આપી શકશો નહીં.

જાણકારી પ્રમાણે આ નવી યોજના 15 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. જોકે ગયા વર્ષે જ એલન દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી. મસ્કના ટ્વિટમાં જણાવાયું છે કે 15 એપ્રિલથી, ફક્ત વેરિફાઈડ એકાઉન્ટ્સ જ તમારા માટે ભલામણોમાં શામેલ થવા માટે પાત્ર હશે. અદ્યતન AI બોટ સ્વોર્મ્સને હેન્ડલ કરવાની આ એક સાચી રીત છે.

આ પહેલા  ટ્વિટરે જાહેરાત કરી હતી કે તે 1 એપ્રિલથી લેગસી વેરિફાઈડ એકાઉન્ટ્સ માટે બ્લુ ટિક દૂર કરશે. મતલબ કે હવે યુઝર્સે ટ્વિટર બ્લુની સ્ક્રિપ્ટ લેવી પડશે તો જ તેઓ તેમની પ્રોફાઈલ પર આ વેરિફાઈડ ચેક માર્ક જોઈ શકશે. અત્યાર સુધી આ સેવા મફત આપવામાં આવતી હતી. એટલું જ નહીં, ટ્વિટરનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓએ આ સેવાનું વાર્ષિક સબ્સ્ક્રિપ્શન ખરીદવા માટે દર વર્ષે 9,400 રૂપિયા ચૂકવવા પડશે.