1. Home
  2. Tag "Twitter"

ટ્વિટર બાદ હવે બદલવા જઈ રહ્યું છે ટ્વીટનું નામ,આ છે એલન મસ્કનો પ્લાન

દિલ્હી:એલન મસ્કે હાલમાં જ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરનું નામ બદલીને X કર્યું છે અને હવે લેટેસ્ટ માહિતીમાં જણાવ્યું છે કે ટ્વીટનું નામ પણ બદલવામાં આવશે.સોમવારે મસ્કે ટ્વિટરનો લોગો બદલીને X કરી દીધો હતો, ત્યારબાદ તેણે નામ પણ બદલવાની જાહેરાત કરી હતી. છેલ્લા એક સપ્તાહ દરમિયાન કંપનીએ વેબથી લઈને એપમાં ઘણા ફેરફારો કર્યા છે. જો યુઝર્સ ગૂગલ […]

એલન મસ્ક ટ્વિટરનો લોગો બદલશે, બ્લુ બર્ડને બદલે આ હોઈ શકે છે નવો લોગો

દિલ્હી: ટૂંક સમયમાં ટ્વિટર પર એક મોટો ફેરફાર જોવા મળશે. હવે ટ્વિટરના લોગોમાંથી વાદળી રંગની ચકલીને હટાવવામાં આવી શકે છે . વાસ્તવમાં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મના બોસ એલન મસ્કએ રવિવારે એક ટ્વીટ કરીને માહિતી આપી હતી. આ લોગો ઘણા વર્ષોથી ટ્વિટર પ્લેટફોર્મ પર ઉપયોગમાં લેવાય છે અને તે તેની ઓળખ બની ગયો હતો. એલન મસ્કે ટ્વીટ […]

ટ્વિટર પર PM મોદીના 9 કરોડ ફોલોઅર્સ થયા,જાણો ટોપ 10માં કોણ છે સામેલ

પીએમ મોદીની લોકપ્રિયતા વધુ વધી ટ્વિટર પર 9 કરોડથી વધુ ફોલોઅર્સ થયા  નેતાઓમાં બરાક ઓબામા ટોચ પર  દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. પીએમ મોદીના સોશિયલ મીડિયા ટ્વિટર હેન્ડલ પર 9 કરોડથી વધુ ફોલોઅર્સ છે. પીએમ મોદી ટ્વિટર પર ટોપ 10 સૌથી વધુ ફોલો કરવામાં આવતી સેલિબ્રિટીની યાદીમાં સામેલ […]

ટ્વિટરે એડ રેવન્યુ શેરિંગ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી,યુઝર્સને પૈસા કમાવવાની મળશે તક

ટ્વિટરના યુઝર્સ માટે આવ્યા સારા સમાચાર વપરાશકર્તાઓ ને પૈસા કમાવવાની મળશે તક ટ્વિટરે એડ રેવન્યુ શેરિંગ પ્રોગ્રામ શરૂ કરવાની કરી જાહેરાત   મુદ્રીકરણ માટેની લાયકાત તદ્દન પડકારજનક હશે દિલ્હી : માઇક્રોબ્લોગિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના યુઝર્સ માટે સારા સમાચાર છે. ખરેખર, ટ્વિટર તેના સર્જકો સાથે રેવન્યુ શેર કરવાની તૈયારી કરી રહ્યું છે. સોશિયલ મીડિયા દિગ્ગજ ટ્વિટરે […]

ટ્વિટરએ ગિલગિત-બાલ્ટિસ્તાનને બતાવ્યો ભારતનો ભાગ,પાકિસ્તાન સરકારનું સત્તાવાર એકાઉન્ટ પણ બ્લોક

દિલ્હી : સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન સરકારનું સત્તાવાર એકાઉન્ટ બ્લોક કરી દીધું છે. ભારતના સ્થાનમાં આ પ્રદેશના ભાગો બતાવી રહ્યું છે. ઉપરાંત, જ્યારે પાકિસ્તાની યુઝર્સ એપ પર લોકેશન ફીચર ઓન કરે છે, ત્યારે આ વિસ્તારમાંથી મોકલવામાં આવેલી ટ્વીટ્સ ભારતીય કાશ્મીરમાંથી આવતા દર્શાવવામાં આવે છે. ટ્વિટર સાથે જોડાયેલ ગિલગિત-બાલ્ટિસ્તાનનો મુદ્દો પ્રકાશમાં આવ્યો જ્યારે ગિલગિત-બાલ્ટિસ્તાનના […]

ટ્વિટર અને મેટા વચ્ચે વોર, થ્રેડ્સ લોંચ કરવા મામલે ટ્વિટરે મેટાને કોર્ટના દરવાજા ખટખટાવાની ધમકી આપી

  દિલ્હીઃ- ટ્વિટરની ટક્કર આપવા માટે મેટા દ્રારા થ્રેડ્સ લોંચ કરવામાં આવી હતી જેણે કેટલાક કલાકોમાં કરોડો યૂઝર્સ બનાવી લીધા ગહતા ત્યારે સેમ ટ્વિટરની જેમ ઓપરેટ થતી આ શોસિયલ મીડિયા સાઈટ સામે ટ્વિટરે વાંધો ઉઠાવ્યો છે અને એટલું જ નહી તેણે ટ્વિટરને કોર્ટમાં લઈ જવાની પણ ઘમકી આપી છે. મેટાની નવી ટેક્સ્ટ-આધારિત એપ થ્રેડ્સ એપ […]

ટ્વિટરમાં સતત બદલાવના કારણે તેની લોકપ્રિયતા ઘટી, સોશિયલ મીડિયા સાઈટમાં ફેસબુક નંબર 1 પર 

દિલ્હીઃ- સાશિયલ મીડિયા સાઈટમાં ટ્વિટરને પછાડીને ફેસબૂક પ્રથમ સ્થાન પર પહોંચી ચૂક્યું છે, ટ્વિટરમાં છેલ્લા ઘણા સમયથી સતત બદલાવ નોંધાઈ રહ્યા છએે જેના કારણે તેની સીધી અસર ટ્વિટરની લોકપ્રિયતા પર પડેલી જોવા મળી છે. નવા પ્રતિબંધો અને તેના વિચિત્ર નિર્ણયોને કારણે ટ્વિટર સતત તેની લોકપ્રિયતા ગુમાવી રહ્યું છે. હવે સ્થિતિ એવી છે કે લોકપ્રિય સોશિયલ […]

ટ્વિટર:હવે સામાન્ય યુઝર્સ આ સેવાનો ઉપયોગ કરી શકશે નહીં,બ્લુ ટિક પર પૈસા ખર્ચવા પડશે

ટ્વિટર પર પ્રતિબંધો શરૂ ટ્વિટરની TweetDeck સેવાને અસર યુઝર્સ પાસે બ્લુ ટિક હોવું જરૂરી  દિલ્હી : ટ્વિટર દ્વારા યુઝર્સ માટે ટ્વીટ રીડિંગની મર્યાદા નક્કી કર્યા બાદ હવે આ માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મે તેની કેટલીક સેવાઓ પર પણ નિયંત્રણો લાદવાનું શરૂ કરી દીધું છે. આમાંથી પ્રથમ ટ્વિટરની TweetDeck સેવાને અસર કરી છે, જેના દ્વારા વપરાશકર્તાઓ તેમની પસંદગીના વિવિધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code