Site icon Revoi.in

ગર્લ્સ માટે ખાસ, ગરમીથી લિપ્સ્ટિક પ્રસરે નહી તે માટે આ પ્રકારની લિપ્સ્ટિકની કરો પસંદગી

Social Share

હાલ ગરમીના કારણે દરેક યુવતીઓને પોતાનો મેકઅપ ખરાબ થઈ જાય તેની ચિંતા સવાવે છે ત્યારે આવી સ્થિતિમાં કેટલીક ટિપ્સને ફોલો કરવી જોઈએ જે તમારા મેકઅપ અને ખાસ કરીને લિપ્સ્ટિકને લોંગ ટાઈમ સુધી જાળવી રાખે છે.

ખાસ કરીને લિપ્સ્ટિકમાં મેટથી લઈને સાટિન ફિનીશ જેવા અનેક પ્રકારની લિપસ્ટિક બજારમાં ઉપલબ્ધ હોય છે જેમાં હાલ ગરમીમાં તમે લિક્વિડ લિપ્સ્ટિકનો ઉપયોગ કરી શકો છો, આ લિપ્સ્ટિક લોંગ ટાઈમ હોઠ પર ટકી રહે છે.અને વોટરપ્રૂફ લિપ્સ્ટિકનો ખરીદવી જોઈએ જેથી પસીનામાં પણ લિપ્સ્ટિક નો રંગ જળવાઈ રહે

આ સાથે જ જ્લિયારે પણ તમે પ્સ્ટિક લગાડો છો ત્યારે  લિપ સ્ક્રબ કે પછી બેબી ટૂથબ્રશનો ઉપયોગ કરીને હોઠને સ્ક્રબ કરી લેવા જેથી રુસ્ક હોઠ લીસા બની જોય અને લિપ્સ્ટિક સરળતાથી લાગી શકાય અને આમ કરવાથી લિપ્સ્ટિક હોઠ પર ટકી પણ રહેશે.

જ્યારે તુણ તમે પ્સ્ટિક લગાડતા  હોવ તે પહેલા હોઠને સાફ કરીને લીપ બામ કે પછી મોઈશ્ચરાઈઝર જરૂરથી લગાડવું જોઈએ અને પછી જ લિપ્સ્ટિક અપ્લાય કરવી જોઈએ જે તમારા હોઠને નવધુ સુંદર બનાવે છે અને સ્મૂથ પણ બનાવે છે

હોઠને લિપ્સ્ટિક માટે બેસ્નોટ બનાવા હોય તો રાત્રે સૂતા પહેલા લીપ બામ, કોપરેલ તેલ, વાઈટ બટર કે પછી લીપ સ્લીપીંગ માસ્ક લગાડી શકો છો અને બીજા દિવસે લિપ્સ્ટિકનો ઉપયોગ કરશો તો તે વધુ ટકી રહેશે, બને તો લિપ્સ્ટિક લગાવતા પહેલા તમે હોઠ પર બરફ પણ ઘસી શકો છો.