1. Home
  2. Tag "lipstick"

આ 5 લિપસ્ટિક શેડ્સ શ્યામ વર્ણ યુવતીઓ પર ખૂબ જ સારી રીતે કરે છે સૂટ,તમે પણ જરૂરથી કરો ટ્રાય

શ્યામવર્ણ યુવતીઓ ઘણીવાર તેમના ચહેરા પર વધુ પડતો મેકઅપ લગાવવામાં શરમાતી હોય છે. ખાસ કરીને જ્યારે મેકઅપના નામે પ્રોડક્ટ્સ ખૂબ જ બ્રાઇટ કલરની હોય છે. તેઓ વિચારે છે કે રંગબેરંગી શેડ્સ તેમને અનુકૂળ નહીં આવે, પરંતુ એવું નથી. તમારે ફક્ત મેકઅપ લાગુ કરવાની યોગ્ય રીતની જરૂર છે અને તમે ખૂબ જ આકર્ષક દેખાઈ શકો છો. […]

ગર્લ્સ માટે ખાસ, ગરમીથી લિપ્સ્ટિક પ્રસરે નહી તે માટે આ પ્રકારની લિપ્સ્ટિકની કરો પસંદગી

લિક્વિડ લિપ્સ્ટિકનો જ આગ્રહ રાખો લિપ્સ્ટિક લગાવતા પહેલા લીપલાઈનરનો કરો ઉપયોગ હાલ ગરમીના કારણે દરેક યુવતીઓને પોતાનો મેકઅપ ખરાબ થઈ જાય તેની ચિંતા સવાવે છે ત્યારે આવી સ્થિતિમાં કેટલીક ટિપ્સને ફોલો કરવી જોઈએ જે તમારા મેકઅપ અને ખાસ કરીને લિપ્સ્ટિકને લોંગ ટાઈમ સુધી જાળવી રાખે છે. ખાસ કરીને લિપ્સ્ટિકમાં મેટથી લઈને સાટિન ફિનીશ જેવા અનેક […]

લિપસ્ટિક લગાવવાની શોખીન મહિલાઓ થઈ જાવ સાવધાન,કેન્સર જેવા જીવલેણ બીમારીનો બની શકો છો શિકાર

દરેક મહિલાને મેકઅપ કરવાનું પસંદ હોય છે.આ દિવસોમાં મોટાભાગની મહિલાઓ તેમના રંગ અને દેખાવને વધારવા માટે મેક-અપ કરે છે.મેકઅપમાં હોઠ પર લગાવવા માટે ફાઉન્ડેશન અને લિપસ્ટિક જેવી વિવિધ વસ્તુઓનો સમાવેશ થાય છે.લિપસ્ટિકનો ક્રેઝ એટલો બધો છે કે મહિલાઓ મેકઅપ નથી કરતી પણ લિપસ્ટિકનો ઉપયોગ ચોક્કસ કરે છે.જો કે હોઠ પર સતત લિપસ્ટિક લગાવવાથી સ્વાસ્થ્યને અનેક […]

તમારા હોઠ પર લિપ્સ્ટિક વધુ ટાઈમ નથી ટકતી, તો ચિંતા છોડો અને અપનાવો આ ટ્રિક

લિપ્સ્ટિકને લોંગ ટાઈમ રાખવા માટે લિક્વિડ લિપ્સ્ટિકનો ઉપયોગ કરો લિપ્સ્ટિક લગાવતા પહેલા લિપ્સને ડ્રાય કરવાનું રાખો મહિલાઓ જ્યારે મેકઅપ કરે ત્યારે તેમની મેકઅપને આખોદિવસ દરમિયાન રાખનાવી ખૂબ ચિંતા હોય છે કે પસીનાના કારણે ક્યાક મેકઅપ નીકળી ન જાય. જેમાં પણ ખાસ કરીને ઉનાળાની ગરમીમાં લિપ્સ્ટિકને લોંગ ટાઈમ કેવી રીતે રાખવી તે બાબત દરેક મહિલાને સતાવતી […]

લિપસ્ટિકનો ન કરો વધારે પડતો ઉપયોગ, સાબિત થઈ શકે છે હાનિકારક

વધારે પડતો લિપસ્ટિકનો ન કરો ઉપયોગ હાનિકારક સાબિત થઈ શકે છે જાણો કેટલો ઉપયોગ છે યોગ્ય સુંદર દેખાવવું જરૂરી છે. આ વાત તો સૌ કોઈને ખબર હશે પણ સુંદર દેખાવવા માટે કોઈ પણ પ્રકારનું જોખમ લેવું જોઈએ નહીં જે વાત કેટલાક લોકોને ખબર હોતી નથી. જાણકારી અનુસાર લિપસ્ટિકનો વધારે ઉપયોગ કરવાથી ક્યારેક તે હાનિકારક સાબિત […]

માસ્ક પહેરવાથી લિપસ્ટિક બગડશે નહીં, આ રહી તે માટેની ટ્રીક

મહિલાઓની સુંદરતા નહી બગડે લિપસ્ટિકને સાચવવાની આ રીત માસ્ક લગાવવામાં રહેશે સરળતા મહિલાઓને સૌથી વધારે પસંદ હોય છે તેમની સુંદરતા, તે પોતાની સુંદરતા સાથે કોઈ બાંધછોડ કરતા નથી, ત્યારે કોરોનાના સમયમાં જો મહિલાઓને સૌથી વધારે તકલીફ પડતી હોય તો તે છે લિપસ્ટિક લગાવ્યા પછી માસ્ક પહેરવામાં. અવાર નવાર મહિલાઓ દ્વારા આ બાબતે કહેવામાં આવ્યું છે […]

મહિલાઓ માટે ખાસ: લિપસ્ટિકની ખરીદી વખતે રાખો આ વાતનું ધ્યાન

લિપસ્ટિક ખરીદતા પહેલા રાખવું ધ્યાન ધ્યાન ન રાખવું પડી શકે છે ભારે સ્વાસ્થ્યને નુક્સાન થવાની વધે છે સંભાવના સુંદરતા અને સ્ત્રીને વર્ષો જૂનો સંબંધ છે, આવી વાતો આપણે ઘણી વાર સાંભળી હશે. સ્ત્રીઓ પોતાની સુંદરતા વધારવા માટે તથા સુંદર બની રહેવા માટે અનેક પ્રયાસ કરતી હોય છે અને કરતા રહેવું જોઈએ. પરંતુ તેમાં પણ ધ્યાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code