Site icon Revoi.in

‘ચ્હા’ ને સ્વાદિષ્ટ અને ઘટ્ટ બનાવવા માટે આ ટ્રીક અપનાવો – ચ્હા બનશે ખુબ જ અફલાતુન

Social Share

‘ચ્હા’ સાંભળતાની સાથે જ ઠંડીની ઋતુમાં જાણે ગરમીનો અનુભવ થઈ જતો હોય છે, આમ તો ચ્હાના અનેક પ્રકાર હોય છે, કોઈ આદુ વાળી ચ્હા પીવે છે,તો કોઈ ફૂદીના વાળી તો વળી કોઈ મરી, સુંઠ અને લીલી ચ્હા વાળઈ, પરંતચુ ક્યારેક તમે બિસ્કીટ વાળી ચ્હા પીધી છે, જો નહી તો ચાલો આજે ચ્હાને સ્વાદિષ્ટ અફલાતુન બનાવવાની આ બિસ્કીટ વાળી ટ્રીક જોઈએ.

સામાન્ય રીતે એકલા દુધમાં બનેલી ચ્હા ઘટ્ટ થાય જ છે, પરંતચુ જ્યારે પરિસ્થિતિથી એવી હોય કે દુઘ ઘરમાં ખુબ જ ઓછા પ્રમાણમાં છએ અને એટલા જ દુધમાં વધુ લોકોની ચ્હા બનાવવી પડે ત્યારે તમે શું કરશો, તો ત્યારે તમે દુધના પ્રમાણમાં જ પાણી એડ કરીલો અને ચ્હા બરાબર ઉકાળો ચ્હાર ઉકળ્યા બાદ તેમાં 2 પાર્લેજી બિસ્કિટને એડ કરીને ફરી ચ્હાને ઉકાળો, આથી તમારી ચ્હા ઘટ્ટ અને સરસ સ્વાદવાળી અફતાલુ બનશે અને ઓછા દુધમાં પણ અનેક લોકો માટે બનાવી શકશે.

જો તમને ા સિવાય પણ કોઈ  બીજી બિસ્કીટનો ટેસ્ટ પસંદ છે તો તમે એપમ ચ્હામાં એડ કરી શકો છો, જોકે પારલેજી બિસ્કિટનો સ્વાદ વધુ સારો રહેશે,સૌ પ્રથમ તમે આ ટીપ્સ અપવાનીને ટ્રાય કરજો તમારી ચ્હાનો સ્વાદ અનોખો લાગશે જે તમને પસંદ પણ આવશે.

સાહિન-