1. Home
  2. Tag "TEA"

ચા સાથે આ ખાદ્ય પદાર્થો ક્યારેય ન ખાઓ, આરોગ્યને નુકશાનની ભીતિ

ચા એક એવું પીણું છે, જેના વિના ભારતીયોનો દિવસ શરૂ થતો નથી, પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા ખોરાક છે જે ચા સાથે ક્યારેય ન ખાવા જોઈએ. ચા, જે મુખ્યત્વે સવારે અને સાંજે બનાવવામાં આવે છે, તે ભારતીય રસોડાનો પર્યાય બની ગઈ છે. આના વિના ન તો દિવસ શરૂ થાય છે ન તો સાંજ […]

આસામની ચાએ સમગ્ર વિશ્વમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કહ્યું હતું કે આસામની ચાએ સમગ્ર વિશ્વમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. તેમણે ચાના બગીચાના સમુદાયની તેમની સખત મહેનત માટે પ્રશંસા કરી હતી. Assam is known for its splendid tea gardens, and Assam Tea has made its way all over the world. I would like to laud the remarkable […]

‘ચા’ની અંદર ખાંડની સાથે મીઠું મીલાવવાથી આરોગ્યને થાય છે અનેક ફાયદા, જાણો

અનેક લોકો ચા પીવાનું પસંદ કરે છે અને ભારતમાં ચાને લોકો રાષ્ટ્રીય પીણું પણ માની રહ્યાં છે પરંતુ તેમને ચાની અંદર ખાંડની સાથે મીઠું ઉમેરવાની વાત કરીએ તો હેરાન થઈ જશો. ચામાં ખાંડની સાથે મીઠું આપના પેટ માટે રામબાણ સાબિત થઈ શકે છે. ગ્રીન ટીમાં આપ ખાંડની જગ્યાએ મીઠું મીળાવીને પીવો છો તો આપ મેટાબોલિક […]

વર્ષો પહેલા ભૂલથી બનેલી ચા આજે લોકોના જીવનનો અંગ બની, જાણો ચાનો ઈતિહાસ અને પ્રકાર

મોટાભાગના લોકો તેમની સવારની શરૂઆત ચાથી કરે છે. પરંતુ ઘણા લોકોને ખબર નહીં હોય કે ચા કેવી રીતે શરૂ થઈ. વર્ષો પહેલા એક ભૂલથી શરુ થયેલી ચા આજે ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં પરંપરાગત પીણુ બની ગઈ છે. એટલું જ નહીં ચા લોકોના જીવનનો એક ભાગ બની ચુકી છે. ચીનથી શરૂઆતઃ ચા વિશે એવું કહેવાય […]

પેટ અને ગેસની સમસ્યામાં રાહત આપે છે આ જુદા જુદા પ્રકારની ચા, કબજિયાત સહિત આટલી બીમારીમાં આ ચા નું કરો સેવન

દરેક વ્યક્તિ સવારે જાગીને ચા પીવે છે કેટલાક લોકોની સવાર ચા વગર અધૂરી હોય છે જોકે ચા ને જો અલગ અલગ રીતે અલગ પત્તીમાં બનાવવામાં આવે તો  અનેક બીમારીમાં કારગર સાબિત થાઈ છે, કબજિયાત એ પેટ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યા છે જેમાં શૌચ કરવામાં તકલીફ પડે છે. વ્યક્તિ કલાકો સુધી બાથરૂમમાં બેસી રહે છે પરંતુ તેનું […]

શું તમે બનાવટી ચા તો નથી પી રહ્યા છે,તો જાણો કઈ રીતે અસલી અને નકલી ચાની ભૂકીની ઓળખ કરવી

ચાની ભૂકીની કઈ રીતે કરવી ઓળખ જાણો કેટલીક વાર ચાના નામે તમે કંઈક બીજૂ જ પી રહ્યા હોવ છો સામાન્ય રીતે ચા એટલે દરેક ભારતીયોનું પીણું સવાર પડકાની સાથે જ આપણાને ચા પીવા જોઈએ છીે ચા વગર જાણે આપણી સવાર અઘુરી લાગે છે, જો તમે પણ ચાનો શોખીન છો તો તમારે આ વાત ચોક્કસ જાણવી […]

વિશ્વની સૌથી મોંઘી ચા આ દેશમાં ઉગાડાય છે,જાણો આ ચાની કિંમત

વિશ્વભરના લોકો તેમના દિવસની શરૂઆત ચાના કપથી કરે છે. ચા પીવાથી શરીરને સ્ફૂર્તિ મળે છે અને તાજગી અનુભવવા લાગે છે. જો તમે પણ ચા-પ્રેમી છો તો તમે પણ દિવસમાં અનેક વખત ચા પીતા હશો. સવાર હોય, બપોર હોય કે સાંજ, એક કપ ચા તમને આરામ આપે છે.આ ચાના ભાવ એકદમ સસ્તા છે.સામાન્ય રીતે ભારતીય દુકાનોમાં […]

જો તમને પણ ગરમા ગરમ ચા-કોફી પીવાની આદત છે,તો જાણીલો શું થાય છે નુકશાન

ગરમા ગરમ ચા પીવાથી જીભ દાઝે છે જીભ બે ત્રણ દિવસ માટે બે સ્વાદ બની જાય છે ઘણા લોકોને ગરમાં ગરમ ચા પીવાની આદત હોય છે તો ઘણા લોકોને કોફી ગરમ પીવાની આદત હોય છે જો કે કોફી હોય કે ચા જો તને એકદમ ગરમા ગરમ પીવામાં આવે તો ઘણુ નુકશાન થાય છે,પહેલા તો આપણી […]

શું વધેલા વજનથી છુટકારો મેળવવા માંગો છો ? તો આ ખાસ પ્રકારની ચા અજમાવો

શું તમારો વજન વધી ગયો છે ?અને તેને દુર કરવા માંગો છો ?તો તમારા દિનચર્યામાં નેટલ ટી નો જરૂરથી સમાવેશ કરો.જે નેટલ ટી એક પ્રકારની હર્બલ ટી જ છે અને તે કોઈ દવાથી ઓછી નથી.વજન ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે અને તમારા પેટની ચરબીને માખણની જેમ ઓછા સમયમાં ઓગાળે છે.અહીં જાણો કેવી રીતે નેટલ ચા […]

આર્થિક સંકટમાં ફસાયેલ પાકિસ્તાન,સરકારે લોકોને ઓછી ‘ચા’ પીવાની અપીલ કરી,આયાત કરવા માટે નથી બચ્યા પૈસા   

આર્થિક સંકટમાં ફસાયેલ પાકિસ્તાન સરકારે લોકોને ઓછી ‘ચા’ પીવાની અપીલ કરી આયાત કરવા માટે નથી બચ્યા પૈસા    દિલ્હી:પાકિસ્તાનમાં આર્થિક સંકટ એટલું વધી ગયું છે કે,હવે લોકોને ચા ઓછી પીવાનું કહેવામાં આવ્યું છે. જેથી દેશની અર્થવ્યવસ્થાને ખાડે જવાથી બચાવી શકાય.દેશના વરિષ્ઠ મંત્રી અહસાન ઈકબાલે કહ્યું છે કે,પાકિસ્તાનના ઊંચા આયાત બિલને ઓછા કપ ચા પીવાથી ઘટાડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code