પારલે બિસ્કીટથી ચા બને છે સ્વાદિષ્ટ, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
ચા ને વધુ સ્વાદિષ્ટ ફ્લેવર વાળી બનાવા અપનાવો આ ટ્રીક ચાને ઘાટ્ટી બનાવવા બિસ્કીટનો કરો ઉપયોગ ચા ને જો આપણે ભારતનું સ્વદેશી પીણું કહી શકીએ,વિશ્વભરના લોકોની સવાર ચાથી શરુ થાય છે. ચા નો સ્વાદ દેશ બદલાતા બદલતો રહેતો હોય છે, કારણ કે વિદેશોમાં ચા,દૂધ અલગ કરીને ચા બનાવાય છે જ્યારે ભારતમાં ચા દૂધને સાથે જ […]