Site icon Revoi.in

શરીરમાં વારંવાર થાક લાગે છે?તો આ વસ્તુઓનું કરો સેવન અને પછી જોવો ફરક

Social Share

ઉંમરની સાથે સાથે શરીરમાં કેટલાક પ્રકારની બીમારીઓ આવતી હોય છે અને સાથે સાથે શરીરમાં થાકની સમસ્યા પણ વધતી જાય છે. તો આવામાં હવે લોકોને એ પ્રકારની બીમારીઓથી રાહત મળી શકે છે. વાત એવી છે કે આ પાઇન નટ દેવદારના વૃક્ષનું જે પાઇનેપલ જેવું દેખાતું ફળ હોય છે તેમાં હોય છે. તેનો સ્વાદ મીઠો હોય છે અને તેનું ટેક્સ્ચર ક્રીમ જેવું હોય છે.

ચિલગોજા અંગ્રેજી ભાષામાં પાઈનનટ્સ તરીકે ઓળખાય છે. ચિલગોજાને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ચિલગોજામાં વધારે માત્રામાં એન્ટીઓક્સકિસડન્ટો હોય છે, જેના કારણે શરીરમાં સારા કોલેસ્ટરોલનું સ્તર યોગ્ય રહે છે. ફાળો સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામ આવે છે. તેવી જ રીતે આ ચિલગોજાએ સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ફાયદાકારક. ચિલગોજામાં મેંગેનિઝ, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સેલેનિયમ, ઝિંક વિગેરે ખનીજતત્ત્વોનું પ્રમાણ પણ વધારે હોય છે.

શરીરમાં વધુ પ્રમાણમાં કોલેસ્ટરોલના લીધે હૃદયમાં ખરાબ અસર પડે છે. તે માટે તે મહત્વનું છે કે શરીરમા કોલેસ્ટરોલનું પ્રમાણ ઓછું રહે. ખરાબ કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવામાં ચિલગોજા ખૂબ ફાયદાકારક છે અને તેની અંદર અસંતૃપ્ત મોનો ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધવા દેતું નથી. ચિલગોજા ખાવાથી ત્વચાને સારો લાભ મળે છે. તેને ખાવાથી ત્વચા હંમેશાં જુવાન રહે છે. ખરેખર, એન્ટીઓક્સકિસડન્ટો તેની અંદર વધુ માત્રામાં હાજર હોય છે.