Site icon Revoi.in

વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલ સુધી…દરેક લુકમાં સુંદર લાગે છે સારા અલી ખાન

Social Share

બોલિવુડ એક્ટ્રેસ સાર અલી ખાન તેના સ્ટાઈલિશ સુક માટે સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચામાં રહે છે. સારા ટ્રેડિનલ અને વેસ્ટર્ન બંન્ને લુકમાં ખુબ જ ક્યૂટ લાગે છે.

સારા અલી ખાનના આ સુકને જોઈને ફેન્સ હેરાન થઈ ગયા છે. સારા દરેક સુકમાં ક્યૂટ લાગે છે.

બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાન તેના સ્ટાઈલિશ લુક માટે ખુબ ચર્ચામાં રહે છે. સારા વેસ્ટર્ન અને ટ્રેડિશનલ બંન્ને લુકમાં ખુબ સુંદર લાગે છે.

સારા અલી ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે બ્લેક કલરનો બોડીકોન ફીટ શોર્ટ ડ્રેસ પહેર્યો છે.

પીળા રંગની સાડી સાથે સારા અલી ખાને સ્મોકી મેકઅપ પહેર્યો છે અને તેના વાળને બનમાં બાંધ્યા છે.

ટ્રેડિશનલ હોય કે ગ્લેમરસ કે બોલ્ડ, સારા દરેક લુકમાં ખૂબ જ સુંદર લાગે છે.

સારા અલી ખાને આ તસવીરમાં સુંદર લહેંગા પહેર્યો છે. અભિનેત્રીના આ સટલ લુકને લોકો પસંદ કરી રહ્યા છે.

Exit mobile version