Site icon Revoi.in

ગરમીની સિઝનમાં ઓઈલી ત્વચાથી મેળવો છૂટકારો,અપનાવો આ નુસ્ખાઓ

Social Share

ગરમીનિ સિઝનમાં સૌ કોઈને ત્ઉવચાને લઈને સમસ્નાયા રહે છે કારણ કે ગરમીના કારણે ત્ળાવચા જાણે ચીકણી બને છે, આવી ઓઈલી ત્માંવચાથી ચહેરા પર ખીલ થવાથી લઈને ડાર્ક સ્પોટ થવાની સમસ્યા થાય છે જેથી ગરમીમાં ત્વચાની સંભાળ લેવી ખૂબ જ જરુરી છે, જો તમારી ઓઈલી સ્કિન એવીને એવી જ રહેશે તો તમને પણ આ સમસ્યાઓ થઈ શકે છે.

ઓઈલી ત્વચાથી મેળવો આ રીતે છૂટકારો

લીમડાના પાની પેસ્ટ બનાવીને તેમાં હરદળ મિક્સ કરી ચહેરા પર લગાવીને 10 મિનિટ રહેવાદો ત્યાર બાદ ચહેરો સાફ કરીલો, લીમડાથી સ્કિન પરનું ઓઈલ દૂર થાય છે. અને ત્વચા પર થતા ખીલ પણ મટે છે.

ગરમીમાં જ્યારે પણ તમે બહારથી આવો ત્યારે ફેશવોશ કરવાનું રાખો, આ માટે તમે ફેશવોશ કે સાબુનો ઉપયોગ કરી શકો છો જેના થી આઈલી સ્કિન પરનું ઓઈલ દૂર થશે અને ત્વચા ડ્રાય બનશે.

આ સાથએ જ જ્યારે પણ તમે ફએશવોશ કરો છો ત્યાર બાદ તમારી ત્વચાને કોટનના રુમાલ વડે સાફ કરી દો, અને ત્વચા પર  મોઇશ્વરાઇઝર કે ટોનર લગાવી દો.

જો તમારી સ્કિન વધુ ઓઈલી છે તો બેસન તેના માટે બેસ્ટ ઓપ્શન  છે, આ માટે બેસનમાં દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી ચહેરા પર લગાવી દો, ત્યાર બાદ 20 મિનિટ પછી ફેસપેક સુકાઈ એટલે ફેશવોશ કરીલો, ત્વચામાંથી આઈલ દૂર થશે

મુલતાની માટી ત્માંવચા માટે ખૂબ જ કારગાર ઈલાજ છે, એમા પણ જે લોકોની સ્કિન પર ઓઈલ વધારે હોય તે લોકો આનો ખાસ ઉપયોગ કરી શકે છે, આ માટે માટીમાં ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બાનીવ ત્અવચા પર પ્લાય કરો.સુકાયા બાદ તેને ઘોઈલો આમ કરવાથી ઓીલ દૂર થાય છે અને ખીલની સમસ્યા પણ મટે છે.