1. Home
  2. Tag "Oily skin"

ઓયલી સ્કિનવાળા લોકોએ શું ન લગાવવું જોઈએ? તે જાણી લો નહીંતર તમે તમારી જાતને નુકસાન કરશો

શું તમારી સ્કિન ઓઈલી છે? શું તમે તમારા ચહેરાને હંમેશા ટિશ્યુથી સાફ કરતા રહો છો, તો તમારે શિયાળામાં તમારા ચહેરાને મોઇશ્ચરાઇઝ કરવા વિશે ચોક્કસથી વિચારવું જોઈએ. વાસ્તવમાં, ઓઈલી સ્કિનની સમસ્યા એ છે કે ત્વચાના છિદ્રો સતત ઓયલ ઉત્પન્ન કરે છે અને ગંદકીના સંપર્કમાં આવવાથી ત્વચા પર અસર થાય છે. જેના કારણે ખીલ વગેરેની સમસ્યા વધી […]

ઓયલી સ્કિન અને ખીલ માટે ફુદીનાના પાન કરશે કમાલ,જાણો ફેસ પેક બનાવવાની રીત

ઔષધીય ગુણોથી ભરપૂર ફુદીનાનો ઉપયોગ અનેક રીતે થાય છે. ફુદીનાને કુંડામાં પણ સરળતાથી ઉગાડી શકાય છે, તેના પાંદડાનો ઉપયોગ માત્ર ચટણી અને જ્યુસ બનાવવા માટે જ નથી થતો, પરંતુ તે ઘણી બીમારીઓને પણ મટાડે છે. ફુદીનો ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. વરસાદની ઋતુમાં ઓયલી સ્કિનવાળા લોકોમાં પિમ્પલ્સની સમસ્યા વધી જાય છે, જેનાથી છુટકારો […]

ઓયલી સ્કિનથી છુટકારો અપાવશે આ ફળ,જાણો ફેસ પેક બનાવવાની રીત

પપૈયામાં ફાઈબર, વિટામિન બી, પોટેશિયમ, વિટામિન સી, વિટામિન એ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. પપૈયું માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, પરંતુ તેને ચહેરા પર લગાવવાથી પણ ફાયદો થાય છે. ઓયલી સ્કિનવાળા લોકોને વરસાદની ઋતુમાં વધુ સમસ્યા થાય છે, આ સ્થિતિમાં પપૈયાથી બનેલો ફેસ પેક ઓયલી સ્કિન પર લગાવવાથી ચહેરો સાફ થાય […]

ઓયલી સ્કિનથી પરેશાન છો, તો મેથીના બનેલા આ ફેસ પેક અપાવશે સમસ્યામાંથી રાહત

દરેક વ્યક્તિની ત્વચાનો પ્રકાર અલગ-અલગ હોય છે.કેટલાકની ત્વચા ડ્રાય હોય છે, કેટલાકની ઓયલી ત્વચા હોય છે અને કેટલાકની ત્વચા ખરબચડી હોય છે. ઓયલી ત્વચાવાળા લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેમાંથી પિમ્પલ્સ, ખીલ જેવી સમસ્યાઓ સામાન્ય છે. ઓયલી સમસ્યાથી રાહત મેળવવા માટે મહિલાઓ અનેક બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ કરે છે, પરંતુ તેમ છતાં તેઓ […]

આ ઋતુમાં ભેજવાળી અને ચીકણી સ્કિનથી છૂટકારો મેળવવા અપનાવો આ ટિપ્સ

વરસાદની સિઝનમાં ચીકણી ત્વચાથી છૂટકારો મેળવવા અપનાવો ચોમાચામાં ચીંકણી ત્વચા માટે પાવડર લગાવાનું રાખો   હાલ વરસાદની ઋતુ શરુ થઈ ચૂકી છે, વરસતો વરસાદ અને વાતાવરણનું ભેજના કારણે 24 કલાક આપણી ત્વચા ચીકાશ વાળી ભીની રહેતી હોય છે,જેને લઈને ચહેરા પર ફોળકી થવી, પિમ્પલ્સ થવા તથા ત્વચા ભીની રહેવી જેવી અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે,ત્યારે […]

ગરમીની સિઝનમાં ઓઈલી ત્વચાથી મેળવો છૂટકારો,અપનાવો આ નુસ્ખાઓ

ગરમીમાં ઓઈલી સ્કિનથી મેળવો છૂટાકારો મુલતાની માટી આ માટે બેસ્ખીટ ઓપ્લશન ગરમીનિ સિઝનમાં સૌ કોઈને ત્ઉવચાને લઈને સમસ્નાયા રહે છે કારણ કે ગરમીના કારણે ત્ળાવચા જાણે ચીકણી બને છે, આવી ઓઈલી ત્માંવચાથી ચહેરા પર ખીલ થવાથી લઈને ડાર્ક સ્પોટ થવાની સમસ્યા થાય છે જેથી ગરમીમાં ત્વચાની સંભાળ લેવી ખૂબ જ જરુરી છે, જો તમારી ઓઈલી […]

ચોમાસામાં ઓયલી સ્કિનથી છૂટકારો મેળવવા માટે અપનાવો આ ટીપ્સ

 ચોમાસામાં આ રીતે રાખો ત્વચાની સંભાળ ઓયલી સ્કિનથી મેળવવો છૂટકારો અપનાવો આ ટીપ્સ ચહેરો લાગશે ગ્લોઇંગ અને હેલ્ધી વરસાદની ઋતુમાં ત્વચાને વિશેષ સંભાળની જરૂર હોય છે. આ દરમિયાન રેડનેસ, ખંજવાળ અને પિમ્પલ્સ થઇ જતા હોય છે. જો તમારી ત્વચા ઓયલી હોય તો ત્વચાની સમસ્યાઓ વધી જાય છે. એટલા માટે જરૂરી છે કે,આ સમય ખાસ સ્કિન […]

ઉનાળામાં ઓઈલી સ્કિનથી થાય છે ખીલ? અપનાવો આ ઉપાય અને જડમૂળમાંથી લાવો સમસ્યાનું નિરાકરણ

ગરમીમાં ઓઈલી સ્કિનથી ખીલ થવાની સંભાવના ઉનાળામાં ઓઈલી સ્કિનથી બચવુ જરૂરી આ ઉપાયથી મટાડી શકો છો ખીલની સમસ્યા ઉનાળામાં કેટલાક લોકોને ખીલની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે, તેની પાછળનું કારણ છે તેમની ઓઈલી સ્કિન. ઉનાળામાં ઓઈલી સ્કિનના કારણે ખીલ થવાની સંભાવના વધી જતી હોય છે અને કેટલાક લોકોને તો સાચેમાં ખીલની સમસ્યા થઈ જતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code