Site icon Revoi.in

ઠંડીની ઋતુમાં સવારે બાળકોને નાસ્તામાં આપો ઘવના લોટની રાબ થશે આરોગ્યને આટલા ફાયદાઓ

Social Share

હવે ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે આવી સ્થિતિમાં તમારે તમારક બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ ઋતુમાં તમે તમારા બાળકોને સવારે ગોળ અને ઘવન લોટની દેશી  ઘીમાં  બનેલી રાબ પીવડાવી શકો છો જે બડકીઓના સ્વાસ્થ્ય માટે ગુણકારી છે .

ઘવનો લોટ ઘી ગોળ ની આ રાબ બંવતા વખતે તમે તેમ થોડી સૂંઠ નાખો જેથી કરી બાળકોને શરદી પણ નહીં થઈ .આ સૂંઠ વાળી રાબ પીવાથી બડકને ખસી પણ માટે છે સાથે જ ઘવનો લોટ હોવાથી તે બાળકના  પેટને નુકસાન કરતી નથી

આ રાબ માં તમે બડાંને પીસીને નાખી સકો છો જેથી બાળકને ભરપૂર એનર્જી માંડી રહે છે અને ટેસ્ટમાં પણ બાળકોને ભાવે છે આ સાથે જ તમે ઘવન લોટ ને બદલે શિંગોડા ના લોટનો પણ ઉપયોગ કરી શકો છો

રાબ બનવા માટે લોટ નો ઉપગયોગ 1 ચમચી અથવા 2 ચંચીજ કરવો આ સાથે પાણી ના બદલે દૂધનો ઉપયોગ પણ કરી શકો છો બડક 1 વર્ષથી  મોટું હોય તો દૂધમાં રાબ બનાવો અને તેનાથી નાના બાળકો માટે પાણી અને ગોદમાં બનાવવી જોઈએ