Site icon Revoi.in

શું તમે મિન્ટ ઓઈલ વિશે સાંભળ્યું છે ? જેનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી , અનેક સમસ્યામાં આપે છે રાહત

Social Share

ફૂદીના વિશે આપણે ઘણું બધુ જાણીએ છે, એસીડિટીથઈ લઈને અનેક રોગોમાં ફૂદીનાનો ઉપયોગ રામબાણ ઈલાજ છે, આજ રીતે તેમાંથી બનચતું ઓઈલ અટલે કે મિન્ટ ઓઈલ પમ સ્વાસ્થ્ય માટે ખૂબજ ઉપયોગી અને ફાયદાકારક છે, તે શરીરમાં અનેક રોગોમાં રાહત ાપે છે, જેમ કે તેના ઓઈલને પાણીમાં નાખીને સ્ટિમ લેવાથી શરદીમાં રાહત થાય છે તો હાથ પગ કે સાંઘાના દુખાવામાં માલિશ કરવાથી ફાયદો થાય છે.આ ઓઈલ દવાથી ઓછું નથી.આ સાથે જ તે તચહેરાના નિખાન માટે પણ ગુણકારી ગણાય છે.

 

જાણો ફૂદીનાના તેલના ફાયદા

Exit mobile version