Site icon Revoi.in

વરસાદની સિઝનમાં હરદળ તમારા આરોગ્યને રાખે છે નિરોગી, આટલા પ્રકારે હરદળને ખોરાકમાં કરો સામેલ

Social Share

 

હળદર અટલે સામાન્ય રીતે દરેક બીમારીનો ઈલાજ, વાગ્યું હોય કે સોજો હોય કે પછી દુખાવો હોય શરદી હોય ખાંસી હોય કે પછી કફ હોય તમામ દર્દમાં હળદર રામબાણ ઈલાજ છે, જો કે ચામાસાની ઋુતમાં હળદરનો જો તમે જૂદી જૂદી રીતે ઉપયોગ કરશો તો ચોક્કસ તમને ઘણી બીમારીઓમાં રાહત મળશે.હરદળમાં અનેક ગુણો સમાયેલા હોય છે જે એન્ટિબેક્ટેરિયલ ગુણઓથી સભર હોય છે.ચોમાસાનો જો જૂદી જૂદી રીતે હરદળનું સેવન કરવામાં આવે તો તે ઘણો ફાયદો કરે છે.

હળદર અને અજમો

હળદર અને અજમો  એકસાથે પીવાથી તમે આ ઋતુમાં થતા ચેપી રોગોથી બચી શકશો. એક ગ્લાસ પાણીમાં એક ચપટી હળદર અને અડધી ચમચી અજમો  નાખીને ઉકાળો. પછી તેને ઠંડુ કરીને પી લો.આ ઇકાળો તમારા આગોર્ય માટે ખૂબજ ગુણકારી છે.

હરદળ અને દૂધ

એક ગ્લાસ દૂઘને ગદરમ કરીને તેમાં એક ચમચી હરદળ નાખીને તેનું સેવન કરો ખાસ કરીને જ્.ારે તમે વરસાદમાં પલળીને ઘરે આવો ત્યારે આ દૂધ તમારા માટે રામબાણ ઈવલાજ સાબિત થાય છે હરદળ વાળું દૂધ પીવાથી શરદી ખાસી મટે છે.

કેળા અને હળદર

એક ગ્લાસ ઠંડા દૂધમાં એક ચપટી હળદર મિક્સ કરો, 1 કેળાને મેશ કરો અને પછી તેનું સેવન કરો. આ તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવાનું કામ કરે છે

હરદળ અને મધ

એક મચી મધમાં 1 ચમચી હરદળ નાખીને તેનું સેવન જો કરવામાં આવે તો ગળઆની ખરાશ, ગળાનો દુખાવો અને ખાસી મટે છે અટલું જ નહી આ મિશ્રણનું સેવન દુખાવામાં પણ રાહત આપે છે,

હળદર અને મીઠું

જ્યારે તમને ખૂબ જ ખાસી આવી રહી હોય અને ખઆસી બંધ જ ન થાય ત્યારે 1 ચમચી હળદરમાં 2 ચપટી જેટલું મીઠું નાખીને ગળી જાવો આમ કરવાથી તરત ખાસી બંધ થઈ જશે.

હળદર  અને પાણી

સોમાસાની સવારમાં એક ગ્લાસ પાણી ગરમ કરો અને તેમાં હળદર નાખીને  પી જાઓ આમ કરવાથી ખાસી ,કફ શરદી દરેક રોગ મટશે અને ગળાનું ઈન્ફેક્શન પણ નહી થાય સાથે જ બેસી ગયેલો આવાજ ખુલી જાય છે.