Site icon Revoi.in

ગૃહિણીઓને ખાસ કામ લાગે તેલી આ 5 ટ્રિક અને ટિપ્સ – કામ બનશે સરળ

Social Share

આજકાલ ઘર અને ઓફીસની જવાબદારીઓ સંભઆળતી ગૃહિણીઓ પર બેવળો બોજો હોય છે જેને લઈને તેઓ સરળતાથી કામ પતે તેવી ટ્રિકની શોધમાં હોય છે, અને ઓછા સમયમાં વધુ કામ થાય તેવો પ્રયત્ન કરે છે, ત્યારે આજે તમને એવી 5 ટ્રિક જણાવીશું જે તમને ખૂબ જ કામ લાગશે અને તરામું કામ આસાન પણ બનાવશે

1 – લીલા મરચાને લાંબા સમય સુધી જો સાચવવા હોય તો ેક મોટા બાઉલમાં પાણી લઈને 2 ચમચી તેમાં સફેદ વિનેગાર નાખો હવે મરચાને તેમાં 1 મિનિટ સુધી પલાળી દો ત્યાર બાદ બધા મરચાને બહાર કાઢીલો અને કોટનના કટકા વડે કોરા કરી તેના ડિચા તોડીલો હવે આ મરચાને તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો

2 – જે તપેલીમાં તમે દૂધ ગરમ કરો છો ત દૂધ જ્યારે ફિનિશ થઈ જાય ત્યારે તપેલીમાં ઘંઉનો લોટ નાખીને બરાબર મિક્સ કરી કાઢીલો અને રોટલી માટે ઉપયોગમાં લઈલો, આનાથી તપેલીમાં ચોંટેલી મલાઈનો મોણ તરીકે ઉપયોગ થશે અને તપેલી પણ સાફ થશે

3 – જ્યારે તમે પનીરને ફ્રીજમાંથી કાઢો છો ત્યારે તે ખૂબ જ હાર્ડ હોય છે , જો તમારે તરત જ પનીરનો શાકમાં ઉપયોગ કરવો છે આવી સ્થિતિમાં તમારે પનીરને ગરમ પાણીમાં નાખીને 1 મિનિટ સુધી ઉકાળી લેવું આમ કરવાથી પનીર શોફ્ટ બને છે.

4 – જો જ્યારે પણ દૂધ ગરમ કરતા વખતે તે ફાટી જાય તો તેને ફેંકતા નહી. તેમાં લીબંનો રસ અથવા વિનેગાર નાખીને પાણી અલગ તારવી લો અને તેમાંથી પનીર બનાવી દો