કિચન ટિપસઃ- હવે રાઈસ સાથે બનાવો આ ચટાકેદાર ટામેટાનો રસો, બનાવામાં ઈઝી ખાવામાં ટેસ્તી
સાહિન મુલતાનીઃ- સામાન્ય રીતે ટામેટાની ચટણી આપણે ખાતા હોઈએ છીએ અથવા તો સેવ ટામેટાનું શાક ખાઈે છીએ પરંતુ જ્યારે તમને ખૂબ જ ભૂખ લાગી હોય અને ખિચડી કે રાઈસ સાથે કઈક શાક ખાવાનું મન થાય ત્યારે તમે ટામેટાનો રસો બનાવી શકો છો,જેમાં ખૂબ જ ઓછી સામગ્રીની જરુર પડે છે અને તે જલ્દી પણ બની જાય […]