Site icon Revoi.in

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ એ અચાનક પ્રેશર વધે ત્યારે આટલું કામ કરવું, મળશે રાહત

Social Share

આજકાલ ભાગદોળ વાળી ફાસ્ટ લાઈફમાં અનેક રોગો માનવ શરીરમાં ઘર કરી ગયા છે જેમાંથી એક છે હાઈ બ્લડ પ્રેશર,ઘણા લોકો આ બીમારીનો શિકાર છે,અચાનક પણ બ્લેડ પ્રેશર વધી શકે છેજ્યારે તમે એકલા હોવ કોઈ પાસે ન હોય ત્યારે જો બ્લેડ પ્રેશર વધી જાય તો તમારે ઝડપી આ પ્રયોગો કરવા જોઈએ દવાખાને જતા પહેલા તમારું બ્લેડ પ્રેશર કંટ્રોલમાં આવી જશે.

બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કઈ રીતે રાખી શકાય

તમારા બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવા માટે અને તેમાં સતત થતો વધારો ક ઘટાડો રોકવા માટે વજન નિયંત્રણમાં રાખવું જરૂરી છે. વધતા વજનને કારણે હ્રદય પર તેની અસર થાય છે અને શરીરના તમામ અવયવો સુધી લોહી પહોંચાડવા માટે હ્રદયને વધુ પમ્પિંગ કરવું પડે છે. જેથી લાંબા ગાળે રેગ્યુલર બ્લડ પ્રેશર આગળ પાછળ થી શકે છે.

તમને જ્યારે પણ એમ લાગે કે તમારું બ્લેડ પ્રેશર વધી રહ્યું છે,ચક્કર આવી રહ્યા છે નાકની કે માછાની નસ ખેચાઈ રહી છે ત્યારે તમારે તરત જ માથું ઊંચું રાખીને બેડ પર સૂઈ જાઓ.ભીડ અથવા ઘોંઘાટથી દૂર શઆંતિ વાળા વાતાવરણમાં જતા રહો અને ખુલ્લી હવા અથવા એસીમાં બેસી જાઓઊંડા શ્વાસ લેવાનું શરૂ કરો અને ગભરાશો નહીં મનને શાંત રાખો તમને કઈજ થશે નગહી તેવું વિચારો

આ સાથે જ તમારે તરત જ લીંબુ પાણી અથવા નારંગીનો રસ પી લેવો જોઈએ. જો ખાવાની પરિસ્થિતિ હોય તો તરત જ કેળા ખાઓ.જો તમે કંઇ કરી શકતા નથી, તો ચુસકીઓ લેતી વખતે પાણી પીવો અને પાણીનું સ્વરૂપ તાપમાન પર હોવું જોઈએ.ડૉક્ટરને તમારી સ્થિતિ વિશે કહો અને તેની સલાહ મુજબ બીપીની દવા લો.જો વધુ સમસ્યા જણાય તો તાત્કાલિક ઈમરજન્સી તબીબનો સપંર્ક કરી લેવો

આ સાથે જ આ વાત કોઈનાથી છુપી નથી કે તણાવ સીધું જ તમારા બ્લડ પ્રેશર પર અસર કરે છે. તણાવને કારણે શરીરમાં બ્લડ પ્રેશરમાં વધારો એટલે કે હાઈ બ્લડપ્રેશરની સમસ્યા સર્જાય છે, માટે જો તમે તમારુ બ્લડ પ્રેશર લેવલ હેલ્ધી રાખવા માંગતા હોવ તો તણાવ કે ચિંતા ન કરવી જોઈએ.