Site icon Revoi.in

હિરાબાનો પાર્થિવ દેહ પંચતત્વમાં વિલીન -PM મોદીએ આપી મુખાગ્નિ, સૌ કોઈની આંખો થઈ નમ

Social Share

ગાંઘીનગરઃ- આજે શુક્રવારના રોજ પીએમ મોદીના માતા હિરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનની તબિયત બુધવારે બગડી હતી, ત્યારબાદ તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યા આજરોજ તેમણે અંતિમ શ્વસ લીધા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને કાંઘ આવી હતી અને સ્પંમશાન સુધી પહોચ્ચયા હતા,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના પાર્થિવ દેહને ગાંધીનગરના સ્મશાનમાં લાવવામાં આવ્યો હતો. હિરાબાનો પાર્તથિવ દેહ પંત તત્વમાં વિલીન થયો હતો. પીએમ મોદીએ તેમના ભાઈ સાથે મુખાગ્નિ આપી હતી.
પીએમ મોદીના માતાની અંતિમયાત્રામાં ઘણા લોકો જોડાયા હતા. થોડા જ સમયમાં તે પાંચ તત્વોમાં ભળી જશે. આ ક્ષણમાં પીએમ મોદી અને તેમના મોટા ભાઈ સોમભાઈની આંખમાં આંસુ  સરી આવ્છેયા. પીએમ મોદી તેમને સાંત્વના આપતા જોવા મળ્યા હતા, અહી ઉપસ્થિતિ સૌ કોઈની આંખો નમ થઈ હતી.
Exit mobile version