Site icon Revoi.in

ફોનમાં પાણી પ્રવેશી જાય તો ભૂલથી પણ ચોખામાં ન રાખતા, થશે મોટૂ નુકશાન

Social Share

મોબાઈલમાં પાણી જતા ખાસ કરીને લોકો સૌથી પહેલા તેને ચોખામાં મુકે છે. પણ તેમને ખબર નથી અજાણયામાં આવુ કરીને એક મોટી ભૂલ કરે છે. પોતે મોબાઈલ કંપનીએ પણ તેના માટે ના પાડી આ માટે તમે આવી ભૂલ ના કરતા.

એપલે થોડાક દિવસો પહેલા તેના સ્માર્ટ પેઝને અપડેટ કર્યું છે જે મુજબ IPHONEને ચોખાના ઠેલા કે ચોખામાં ના રાખવો જોઈએ. એપલે પણ કિધુ કે તમારો ફોન પાણીથી ભીનો થઈ ગયો છે તો તમારે શુ કરવુ જોઈએ.

• IPHONE પાણીમાં પલળી જાય તો શુ કરવાનું?
APPLEએ કહયું કે જો તમારા IPHONEમાં પાણી ગયુ છે તો ચાર્જિંગ વાળા ભાગને નીચે સાઈડ કરીને એટલે કે ફોન સીધઓ રાખીને મુકો. પછી ફોનને એવી જગ્યાએ રાખો જ્યા સારી હવા ચાલુ હોય અને લગભગ 30 મિનિટ પછી ફઓનને ચાર્જમાં મુકો. લગબગ 24 કસાક પછી ફઓનમાંથઈ પાણી નિકળી જશે. જો ફોનમાં પાણી રહી જાય છે તો યૂઝર્સને લિક્વિડ ડિટેક્શન એલર્ટ પણ મળશે.

• ફોન ભીનો હોય તો તેને ચાર્જ કરશો નહીં
તમારો ફોન તરત ભીનો થઈ જાય તો તેને ચાર્જ ન કરો. તમે આ સમય દરમિયાન ફોન ચાર્જ કરો છો, તો તમને લિક્વિડ ડિટેક્શનની ચેતવણી મળશે. એપલે ફોનને સૂકવવા માટે હેર ડ્રાયર કે અન્ય ડ્રાયરનો ઉપયોગ ન કરવાની પણ સલાહ આપી છે. એપલના મતે ચાર્જિંગ પોર્ટને કોટન સ્વેબથી પણ સાફ ન કરવું જોઈએ.