Site icon Revoi.in

વેઈટ લોસ કરી રહ્યા છો જો ઊંધી દિશામાં વર્કઆઉટ કરતા પહેલા આટલી આદતો સમજી લો

Social Share

આજકાલની ફાસ્ટ લાઈફમાં લોકો બહારનું જંકફૂડ ખાતા વધુ થયા છે જેના કારણે મેદસ્વિતાની સમસ્યા સર્જાય રહી છે, ત્યાર બાદ લોકો પોતાનું વેઈટ લોસક કરવા માટે આંઘળી દોટ મૂકી રહ્યા છે પણ જો સાચી રીતે અને યોગ્ય દિશામાં તમે કાર્ય નહી કરો કે ખાણી પીણી પર ધ્યાન નહી આપો તો તમારું વેઈટ લોસ થાવા બદલે તમારે વધઝુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

જો ખરેખર તમે વજન ઉતારવા ઈચ્છો છો તો આટલી બાબતો ખાસ નોટ કરીલો , આ બાબતોને ફોલો કરશો તો તમે ટચોક્કસ સફળ સાબિત થશો.

ભોજનનું પ્રમાણ

કેટલાક નિષ્ણાંતોના મતઅનુસાર ભોજનનું પ્રમાણે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી ઓછું હોવી જોઈએ. સાથે સવારના નાસ્તાનું પ્રમાણે વધુ હશે તો ચાલશે. સાથે જ બપોરનું ભોજન નાનું હોવું જોઈએ અને રાત્રિભોજન સૌથી નાનું હોવું જોઈએ.ખઆસ કરીને રાત્રે હળવો ખોરાક લેવો જોઈએ

ભોજન પહેલાં અથવા પછી 45 મિનિટ પ્રવાહી પીવો

ન્યુટ્રિશનિસ્ટના મતે જમ્યા પછી ક્યારેય લિક્વિડ ન પીવો જેમાં પાણ ીકે કોઈ પણ લિક્વિડનો સમાવેશ થાય છે. ભોજન પહેલાં અથવા પછી 45 મિનિટ પછી જ પીવો. જમ્યા પછી તરત જ પાણી પીવાથી તમારા પાચન ઉત્સેચકો તેમજ તમારા જ્યુસ પાતળું થઈ જશે. આ સાથે પાચનમાં વિલંબ થશે અને પોષક તત્વોની પણ ખોટ થશે.

ક્રમ અનુસાર ખોરાકની પસંદગી

તમે તમારા ખોરાકને પ્લેટમાંથી કઈ રીતે ખાવાનું શરુ કરો છો તે પણ મહત્વનું છે.ખાસ કરીવે શરુઆત કાચા શાકભાજીથી કરો,ત્યાર બાદ બનાવેલી વસ્તુને ખાવાની પસંદ કરો, ત્યાર બાદ પ્રોટીન અને ફએટચી ખોરાક લેવો અને અંતે કાર્બોહાઇડ્રેટ્સ, થોડી દાળ અથવા તમે પ્રોટીન તમારા શાકભાજી માં લઈ શકો છો.

સુતા વખતે ખોવાનું ટાળવું

રાત્રે સુતા વખતે કઈપણ ખાવાનું ટાળવું જોઈે હો જો તમે ઈચ્છો તો દૂધ એક કપ લઈ શકો છો, બાકી હેવી ખોરાક ક્યારેય ન ખાવો સાથે જ રાત્રીના ખોરાકમાં મેંદો પણ ન ખાવો જોઈએ