Site icon Revoi.in

શું તમે સ્કિન પર બ્લિચ કરાવો છો, તો હવે ઉનાળામાં તડકામાં નીકળતો પહેલા થઈ જજો સાવધાન, નહી તો થશે નુકશાન

Social Share

હાલ ઉનાળાની સિઝન શરુ થઈ રહી છે,થોડી ગરમી લાગવા લાગી છે બપોરના સમયે બહાર તડકો જોવા મળે છે જો કે  દરેક લોકો ઈચ્છે છે કે તેઓ પોતે ગરમીમાં પણ સુંદર દેખાય જો કે આ માટે મહિલાઓ અવનવી ટ્રેરિક ટિપ્કસ અપનાવતી હોય છે.ખાસ કરીને ઉનાળામાં સ્કિન પર કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ કરતા પહેલા તેના વિશે જાણી લેવું જોઈએ નહીતો સ્કિન ખરાબ થઈ શકે છે.

ખાસ કરીને જો તમે બ્લિચ કરતા હોવ તો તે ન કરવું જોઈએ, બ્લિચથી  સ્કિન બળે  છે પરિણામાં દલન, રેડનેસની સમસ્યા સર્જાય છે. આ સાથે જ ગરમીમાં  સ્કિન પર વધુ  બળતરા થવાની સાથે સ્કિન ડેમેજ થવાની સંપૂર્ણ શક્યતાઓ હોય છે, જો તમારે સ્મૂથ સ્કિન જોઈતી હોય તો સમાજ કે ફેસિયલ કરવું જોઈએ જેનાથી સ્કિન સારી રહેશે.પરંચતુ બ્લિચ કરવાથી ઘણુ નુકશાન સ્કિનને થાય છે

બ્લીચ સામાન્ય રીતે પીમ્પલ્સ હોય તેવા લોકો કરવાનું ટાળવું  જોઈએ, કારણ કે બ્લીચથી તમને ચહેરા પર બશતરા થી શકે છે, તે તામારી સ્કીનને બાળી પણ શકે છે.

ખાસ કરીને જ્યારે તમે બ્લીચ કરવાના હોવ તે પહેલા તમારા હાથ પર બ્લીચને લગાવીને ટ્રાય કરીલો કે શું તે તમને નુકશાન કરે છે કે નહી. જો તમને એલર્જી ન થાય તો જ તેનો ચહેરા પર ઉપયોગ કરવો.

સામાન્ય રીતે બ્લીચ કર્યા બાદ વધીને 2 મહિના પછી જ બીજી વખત બ્લીચ કરવું ,કારણ કે બ્લીચ તમારી ત્વચાને બાળે છે, જેથી બ્લીચ લગાવીને ચહેરાને ધોવાનો ટાઈમ પણ 10 મિનિટ કે તેથી ઓછો જ રાખવો

ઉનાળાની ગરમીમાં બને  ત્યા સુધી જેને સ્કિનની પ્રોબલેમ હોય તેવા લોકોએ  બ્લિચ કરવાનું ટાળવું જોઈએ

બ્લીચ કરતા પહેલા ફેસને કોઈ પણ ફેસવૉશથી ધોઈને સાફ કરો અને ત્યારબાદ ક્લીન્ઝરથી સાફ કરો ત્યાર બાદ જ ચહેરા પર બ્લીચ અપ્લાય કરો

બ્લીચ કરવાની સાચી રીત – એક કાચની પ્લેટમાં તમારી ત્વચા મુજબ 2-3 ચમચી બ્લીચની મેન ક્રીમ લો અને તેમાં એક્ટિવેટર 1 કે 2 જ ચપટી મિક્સ કરો. ત્યાર બાદ આ મિશ્રણને 2 થી 3 મિનિટ બરાબર મિકસ કરતા રહો, હવે તેને પહેલા તમારા હાથની સ્કિન પર અપ્લાય કરીને ટ્રાય કરો, જો તમને બળતરા નથી થતી કે કોઈ સાઈડઈફેક્ટ નથી થતી તો જ આ બ્લીચને ચતમારા ચહેરા પર લગાવો.

આ પેસ્ટ બની ગયા બાદ આ બ્લીચની પેસ્ટને તમારા આખા ચેહરા પર અને ગરદન પર લગાવી લો.બને ત્યા સુધી બ્રશ કે પ્લાસ્ટિકની નાઈફનો ઉપયોગ કરો તો વધુ સારું રહેશે, બ્લીચ આઈબ્રો અને આંખોની પાપંપણ પર ન લાગે તે ખાસ કાળજી લેવી.

ચહેરા બ્લીચ લગાવીને તેને હ0-15 મિનિટ સુધી રહેવાદો, પછી સ્પંજ વડે તેને ઠંડા પાણીથી સાફ કરીલો, મદદથી તેને પાણીથી તમારો ચેહરો સાફ કરો. હવે 10 મિનિટ બાદ તમારા ચહેરા પર બરફ ઘસો 2 થી 5 મિનિટ આઈસ ક્યૂબ ઘસવી જેથી ચહેરા પર બ્લીસની સાઈડ ઈફેક્ટ ન રહે.