Site icon Revoi.in

પરફ્યૂમ લગાવું પસંદ છે, તો જાણીલો તમે આ સરસ મજાની ફેગરેન્સનું પરફ્યૂમ ઘરે બનાવાની સરળ રીત વિશે

Social Share

સુંગધ એટલે જીવનની સકારાત્મકતા કહેવાય છે ને કે સારી સુંગઘથીસ ઘરનું વાતાવરણ પણ સારુ રહે છે અને આ હેતુથી આપણે  પરફ્યૂમ પણ લગાવીએ છીે,જેથી પસીનાની દુર્ગંધથી બચી શકાય અને સારી સ્મેલ કરી શકાય ,જો કે આ પ્રકારના કેટલાક પરફ્યૂમ તમે ઘરે પણ બનાવી શકો છો જેની સ્મેલ રેડીમેટ પરફ્યૂમ કરતા વધુ ટકી રહે છે,આ પરફ્યૂમ અનોખું અને ઓર્ગેનિક પરફ્યુમ હશે હા, જે તમારી ત્વચાને નુકસાન નહીં કરે અને  મોંધા મોંધા ખર્ચથી પણ બચાવશેયસૌથી અગત્યનું, તમે તમારી મનપસંદ સુગંધ ઉમેરીને પરફ્યુમ બનાવી શકો છો.  તો ચાલો જાણીએ પરફ્યૂમ બનાવાની રીત વિશે.

 

 રોઝમેરી પરફ્યૂમ

જાસ્મીન પરફ્યૂમ