1. Home
  2. Tag "perfume"

પરફ્યૂમ લગાવું પસંદ છે, તો જાણીલો તમે આ સરસ મજાની ફેગરેન્સનું પરફ્યૂમ ઘરે બનાવાની સરળ રીત વિશે

હવે સરસ સુગંઘીદાર પર્ફ્યૂમ ઘરે જ બનાવો  જાણીલો ઘરે પ્રફ્યૂમ કઈ રીતે બને છે સુંગધ એટલે જીવનની સકારાત્મકતા કહેવાય છે ને કે સારી સુંગઘથીસ ઘરનું વાતાવરણ પણ સારુ રહે છે અને આ હેતુથી આપણે  પરફ્યૂમ પણ લગાવીએ છીે,જેથી પસીનાની દુર્ગંધથી બચી શકાય અને સારી સ્મેલ કરી શકાય ,જો કે આ પ્રકારના કેટલાક પરફ્યૂમ તમે ઘરે […]

જો તમે પણ પર્ફ્યૂમના શોખીન છો ,તો જાણીલો તેને લગાવવાની સાચી રીત

જાણો પર્ફ્યૂમ લગાવાની ,સાચી રીત આ રીતે લગાવાથી લોંગ ટાઈમ રહેશે સુગંધ હાલ ગરમીની સિઝન ચાલી રહી છે આવી સ્થિતિમાં સૌ કોઈને પસીનો થતો હોય છે જ્યારે કોઈને મળીએ ત્યારે શરમાવું ન પડે એટલે દરેક લોકો પર્ફ્યૂમનો ઉપયોગ કરતા હોય છે જેથી પસીનાની દૂર્ગંધને દૂર કરી શકાય,જો કે ઘણા લોકો પર્ફયૂમ આડેધડ લાગી દેતા હોય […]

પરફ્યુમનો ઉપયોગ કરતી વખતે તમે આ ભૂલો તો નથી કરતાને !

પરફ્યુમનો ઉપયોગ કરો છો ? એલર્જી, શરદી કે માથાનો દુખાવો જેવી સમસ્યા થાય છે આનું કારણ ભૂલ હોય શકે છે,અહીં જાણો આજના સમયમાં પરફ્યુમનો ઉપયોગ મોટાભાગના લોકો કરે છે. ખાસ કરીને પાર્ટી કે લગ્ન પ્રસંગોમાં પરફ્યુમ વગર કામ ચાલતું નથી.તેની સુગંધ ફક્ત તમારા મૂડને સુધારે છે, પરંતુ તમે જે લોકોને મળો છો તેમના મનને પણ […]

પરફ્યુમ લગાવો છો? તો આ વાતનું રાખો ધ્યાન, નહીં તો થશે નુક્સાન

પરફ્યુમ લગાવનારા લોકોએ રાખવું જોઈએ ધ્યાન જાણી લો આ મહત્વની વાત કેટલીક અસરથી આંખો ફેરવવી જોઈએ નહીં આજકાલ લોકો શરીરમાંથી ખરાબ ગંધ ન આવે તે માટે વધારે પડતો પરફ્યુમનો ઉપયોગ કરતા હોય છે. પરફ્યુમનો ઉપયોગ વિદેશોમાં લોકો મોટા પ્રમાણમાં કરતા હોય છે. પણ હવે તમામ લોકોએ સતર્ક થવાની જરૂર છે જે લોકો પરફ્યુમનો ઉપયોગ કરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code