Site icon Revoi.in

ભારત અને જાપાન વચ્ચે વ્યૂહાત્મક સંવાદ, સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવાની દિશામાં સંકલ્પ

Social Share

દિલ્હીઃ-ૃ વિતેલા દિવસના રોજ ભારત અને જાપાને  સેકન્ડ ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઈઝરસ્તરની વ્યૂહાત્મક સંવાદ યોજ્યો હતો જેમાં સંરક્ષણ, આર્થિક સુરક્ષા અને નિર્ણાયક અને ઉભરતી ટેકનોલોજીમાં સહકાર વધારવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વિક્રમ મિસરી અને જાપાનના નાયબ મહાસચિવ કેઇચી ઇચિકાવાએ બીજા નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર-સ્તરના વ્યૂહાત્મક સંવાદની સહ-અધ્યક્ષતા કરી.