Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- વેજ ચીઝ રેપ બનાવા માટેની આ સીમ્પલ અને ખૂબ જ ઓથી સામગ્રી વાળી રીત જોઈલો

Social Share

સાહિન મુલતાનીઃ-

વેજ રેપ આજકાલ દરેકને ખૂબ ભાવે છે,જો કે ઘણી જગ્યાએ આ રેપ બનાવામાં ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરે છે જો કે આજે ચિઝ રેપ બનાવવા માટે અમે તમને ખૂબ ઓછી સમાગ્રી જણઆવીશું આ રીતને ફોલો કરીને તમે સ્વાદિષ્ટ ચિઢ રેપ તૈયાર કરી શકો છો.

સામગ્રીઃ-

2 નંગ – મેંદાની રોટલી કાચી પાકી શકેલી
1 વાટકી – કોબીજ છીણેલું
1 નંગ – કેપ્સિકમ મરચું પાતળું સમારેલું
1 કપ – ચિઝ છીણેલું
1 નંગ – ડુંગળી લાંબી સ્લાઈસ સમારેલી
1 ચમચી – મરીનો પાવડર
5 -6 નંગ – લીલા મરચા સમારેલા
2 ચમચી – ટામેટા સોસ

સૌ પ્રથમ એક બાઉલ લો, તેમાં કોબીજ , ચિઝ, કેપ્સિકમ મરચા, ડુંગળી,લીલા મરચા, મરીનો પાવડર બધુ બરાબર મિક્સ કરીલો.

હવે જે મેંદાની રોટલી તૈયાર કરી હોય તેના પર ટામેટા સોસ લગાવી દો
સોસ લગાવ્યા બાદ જે ચિઝ વાળું વેજીસ સ્ટફિંગ તૈયાર કર્યું છે તે રોટલી પર રાખીને રેપ વાળી લો,

હવે એક તલીમાં બટર લગાવીને આ રેપને ક્રિસ્પી બ્રાઉન થાય ત્યા સુધી શેકી લો, જો ઓવન હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય છે.

જો કે ધ્યાન રાખવું તલીમાં જ્યારે બટર લગાવીને રેપને બેક કરો ત્યારે ગેસની આંચ ઘીમી રાખવી કારણ કે અંદરના વેજીસને થોડા પાકવા દેવાના હોય છે અને ચિઢને મેલ્ટ પણ થવા દેવાનું હોય છે,તૈયાર છે તમારો વેજ રેપ