Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- શું તમે ઓનિયન ફ્લાવર ફ્રાઈડ ટ્રાય કર્યું,જો નહી ,તો જોઈલો તેને બનાવાની આ અનોખી રીત

Social Share

સાહિન મુલતાનીઃ-

સામાન્ય રીતે આપણે વરસાદની સિઝનમાં કાંદના ભજીયા ખબૂબ ખાીે છીએ પણ આજે તમને આંખી ડુંગળીના ભજીયાની રેસિપી શીખવીશું, મેક્સિકન સ્ટાઈલમાં બનતા આ ભજીયા સ્વાદિષ્ટ તો હશે જ સાથે કતેનું પ્રેઝન્ટેશન પણ ફુલ જેવું હશે  અને તે ક્રિસ્પી પણ હશે તો ચાલો જોઈએ તેને બનાવાની રીત.

સામગ્રી

સૌ પ્રથમ ડુંગળીને છોલી નાખો,

હવે ડુંગળીને વચ્ચેથી ચાર કાપા મારો, ધ્યાન રાખો ડુંગળી છૂટી ન પવી જોઈએ. હવે એ ચાર કાપામાં બીજા ચાર કાપા પાડીલો આમ આખી ડુંગળીમાં 8 કાપા પાડીને એક ફઅલાવર જેમ ડુંગળીને બનાવી દો,

હવે આખી ડુંગળીને પાણીમાં ડુબે તેરીતે પલાળી દો, અને ઘીમે ઘીમે તેને ફુલની જેમ ખોલી દો,

હવે  બેટર તૈયાર કરવા માટે એક મોટૂ બાઉલ લો, તેમાં કોર્ન ફોલોર, લસણની પેસ્ટ ,લાલ મરચાનો પાવડર ,સ્વાદ પ્રમાણે મઠીું અને તમારી પસંદનો કોઈ પણ ગરમ મલાસો નાખીને  જરુર પ્રમાણે પાણી નાખીને એક પાતળપં ખીરુ બનાવી લો, ખીરું એવું બનાવો કે જે ડુંગળીના તમામ પડ પર ચોટી શકે,

હવે જે એક મોટી પ્લેટમાં બ્રેડ ક્રમ્સ લઈલો તેમાં સ્વાજદ પ્રમાણે મીઠું અને લાલ મરચાનો પાવડર તથા 2 ચમચી કોર્ન ફલોર નાખઈને ખાલી કોરો મિક્સ કરીલો, આમા ડુંગળીને કોટીન કરવાની છે.

 

હવે જે ડુગંળીને ફુલની જેમ કટ કરી રાખી છે તેને  કોર્ન ફઅલોર વાળા ખીરામાં બરાબર કોટ કરીદો ત્યાર બાદ તેને બ્રેડ ક્રમ્સમાં કોટ કરો ફરી એક વખત કોર્ન ફ્લોરના ખીરામાં કોટ કરો અને ફરી બીજી વખત બ્રેડ ક્રમસમાં કોટ કરીદો

હવે એક કઢાઈમાં ભરપુર તેલ નાખી કઢઆઈને ગરમ થવા રાખીદો, આ કઢાઈ નું તેલ ગરમ થાય એટલે આખી ડુંગળી અંદર નાખીને તેમા દરેક પડ ક્રિસ્પી  બ્રાઉન થાય ત્યા સુધી તેને તળીલો, તૈયાર છે ક્રિસ્પી ફઅલાવર ઓનિયન