Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- જો તમને કંઈક ઈન્સ્ટન્ટ સ્વિટ ખાવાનું મન થયું છે તો બનાવો આ સ્વિટ પનીર મલાઈ  ટિક્કા

Social Share

સાહિન મુલતાનીઃ-

આપણે અત્યાર સુધી પનીરના ચટપટા તીખા સ્ટાટર્ડ ખાધા છે પરંતુ આજે મલાઈ પનીરના એક સ્વિટ ટિક્કા બનાવાની રીત જોઈશું જેને તમે સ્વિટ ડીશ તરીકે ખાય શકો છો.તો ચાલો જાણીએ પનીરની આ સ્વિટ ડિશ બનાવાની પરીત

સામગ્રી

સૌ પ્રથમ મલાઈમાં ખાંડ નાખીને તેને બરાબર મિક્સ કરીલો એટલું મિક્સ કરો કે ખાંડને મલાઈ એકબીજામાં ભળી જા.

હવે પનીરના એક સરખા ચોરસ ટૂકડાઓ કરીલો આ ટૂકડાઓને મલાઈમાં મેરિનેટ કરીદો.

હવે તેમાં એલચીનો પાવડર પણ એડ કરીને બરાબર મિક્સ કરીદો

હવે એક પેનમાં ઘીને ગરમ કરવા રરાખો, હવે મલાઈ પનીરને ા ઘીમાં બ્રાઉન થાય તે રીતે બ્રાઉન કરીલો,

હવે પનીરને એક પ્લેટમાં કાઢીલો ત્યાર બાદ બચેલી મલાઈને પનીરની ઉપર ગાર્નિશ કરીલો તૈયાર છે સ્વિટ પનીર મલાઈ ટિકા