Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- સવારમાં હેલ્ધી નાસ્તો કરવો છે તો ફણગાવેલા કઠોળની બનાવો મસાલા ઈડલી

Social Share

સાહિન મુલતાનીઃ-

આપણે સૌ કોઈએ ઈડલી ખૂબ ખાધી હશે જો કે હેલ્ધી ઈડલીની રીત પણ હવે જોઈ લઈએ જે રીતે ફણગાવેલા કઢોળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેજ રીતે તેમાંથી બનેલી ઈડલી પણ સ્વાદની સાથે સાથે તામારા સ્વાસ્થ્યને પણ ખરાબ નહી કરે

સામગ્રી

સૌ પ્રથમ રવામાં દહીં મિક્સ કરીદો હવે ડરુર પ્રમાણે ઈડલીના બેટર જેવી થીકનેસ થાય તે રીતે પાણી એડ કરીને ઉપર ઢાકણ ઢાકી 15 મિનિટ રહેવાદો

હવે 15 મિનિટ બાદ એ બેટરને બરાબર મિક્સ કરો, તેમાં મરી પાવડર, મીઠું અને લીલા ઘણા એડ કરીદો
હવે ચણા તથા મગને મિક્સરમાં ક્રશ કરીલો અને તેને ઈડલીના બેટરમાં ઉમેરી દો

હવે આ બેટરમાં ઈનો અથવા ભજીયાનો સોડાખાર નાખઈને બરાબર મિક્સ કરો. હવે બનાવીલો ઈડલી તૈયાર છે નાસ્તાની હેલ્ધી ઈડલી

આઈડલી જીમ જતા લોકો પણ ખાય શકે છે એકદમ હેલ્ધી હોય છે.