Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- હોમમેડ  રોસ્ટેડ ચણા બનાવવા હોય તો હવે અપનાવો આ રસળ ટ્રિક

Social Share

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે રોસ્ટેટ ચણા ખાવાથી બ્લડની માત્રામાં સુધારો થાય છે, આ સાથે જ ભરપુર પ્રમાણમાં આયર્ન મળી રહે છે.જો સવારે નાસ્તામાં તમે એક મૂઠી ચણાનું સેવન કરશો તો દિવસ દરમિયાન તમારી અનર્જી જળવાઈ રહે છે, થકાન પણ લાગતી નથી, જો કે આવા ચણા આપણે માર્કેટમાંથી તૈયાર લાવતા હોઈએ છીએ જેના ભાવ વધુ હોય છે,જ્યારે કાચા ચણાની માર્કેટમાં કિંમત 80 થી 100 રુપિયે કિલો છે, જો આ ચણા ઘરે લાવીને તેને તમે રોસ્ટેડ બનાવો છો તો તે કિંમતમાં સસ્તા અને ખાવામાં પણ હેલ્ધી બનશે.

રોસ્ટેડ ચણા બનાવવાની રીત