Site icon Revoi.in

કિચન ટિપ્સઃ-ઈન્સ્ટન્ટ મલાસા બટાકા બનાવા હોય તો જોઈલો આ ટેસ્ટી મલાસો બનાવીને સ્ટોર કરવાની રીત

Social Share

સાહિન મુલતાની-

બટાકા બનાવાની ઘણી રીતચ આપણે જોઈએ છે,જો કે આજે એક બટાકાનો ખાસ મલાસો બનાવાની રીત જોઈશું, આ મસાલો તમારે બનાવીને ફ્રીજમાં રાખઈ દેવાનો છે,જ્યારે પણ ભૂખ લાગે કે કંઈક ચટપટૂ તીખુ ખાવાનું મન થાય ત્યારે બટાકા બાફઈને તેલમાં આ મલાસો સાંતળીને બટાકા વધારી લેવાના છે આ બટાકા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.જેને ભૂંગળા સાથે રોટી સાથે કે એકલા પણ ખાય શકાય છે.

મસાલો બનાવાની સામગ્રી

મસાલો રેડી કરવાની રીત

હવે તે ખાંડણીમાં રાય નાખીને તેને આખી-પાકી ખાંડીલો અને તેને બીજી અલગ વાટકીમાં કાઢીલો

ત્યાર બાદ તે ખાંડણીમાં જ સુકા લાલ મરચાને આખા પાકા ખાંડી લેવા, અધકચરા રહે તે રીતે જ ખાંડવા ભખો ન કરવો, પછી તેને બીજી એક વાટકીમાં અલગથી કાઢી લો .

હવે સુકા ઘાણાને પણ આખા પાકા ખાંડીલો, તેને મરચા સાથે મિક્સ કરીદો

હવે આ સમાલો ઠંડો થઈ જાય એટલે એક એર ટાઈડ બોટલમાં ભરીદો

હવે મરચા અને રાયમાં મીઠું, આજીનો મોટો,હળદર નાખીને ચમચી વડે બરાબર મિક્સ કરીલો

હવે એક કઢાઈમાં 4 ચમચી તેલ થવા દો તેલ ગરમ થાય એટલે તેમાં રાય સાંતળી લો રાય થી જાય એટલે આંખો વાટેલો તમામ મલાસો તેલમાં નાખીને 2 મિનિટ સાંતળીને ઠંડો પાડી દો.

મસાલા બટાકા બનાવાની રિત