સાહિન મુલતાની-
સામગ્રી
- 1 વાટકો – સોયાબીનની વડી
- 1 વાટકી – દહીં
- 3 નંગ- સમારેલી દડુંગળી
- સ્વાદ પ્રમાણે – મીઠું
- જરુર પ્રમાણે – હરદળ
- તજ,લવિંગ,મરી, બાદિયા,જાવેત્રીનો – 1 1 ટૂકડો
- 1 ચમચી – જીરુ
- 4 ચમચી – તેલ
- 2 ચમચી – લાલ મરચાનો પાવડરટ
- 1 ચમચી – આદુ લસણની પેસ્ટ
બનાવાની રીત
સૌ પ્રથમ સૌયાવડીને દરમ પાણીમાં 5 મિનિટ સુધી ઉકાળી લો ત્યાર બાદ તેને ઠંડી પાડીદો અને બન્ને હાથમાં દાબીને તેમાંથી વધારાનું પાણી કાઢીલો
હવે એક બાઉલલો, તેમાં દહીં લો દહીમાં લાલ મરચું, મીઠું, હરદળ નાખીને સોયાવડી એડ કરી બરાબર મિક્સ કરીને 5 મિનિટ રહેવાદો
હવે એક કઢાઈમાં તેલ નાખીને તેમાં ડુંગળી સમારીલો ડુંગળી બ્રાઉન થાય એટલે તેને મિક્સરમાં પીસી લો.
હવે એજ કઢાઈમાં તેલ લઈ તેમાં તમામ આખો મસાલો, આદુલસણની પેસ્ટ નાખીને જીરુ લાલ કરીદો ત્યાર બાદ તેમાં ડુંગળીની પેસ્ટ એડ કરીને 2 મિનિટ સાતળીલો
હવે તેમાં મેરિનેટ કરેલી સોયાવડી નાખીદો ત્યાર બાદ ગેસની ફઅલેમ ઘીરી રાખીને 5 થી 8 મિનિટ ઢાંકીને તેને થવાદો તેમાંથી તેલ છૂટૂ પડી જાય એટલે ગેસ બંધ કરી ઉપરથી લીલા ઘણા વડે સર્વ કરીને પરાઠા કે રોટલી સાથએ સર્વ કરો