Site icon Revoi.in

કિચન ટિપ્સઃ-  તમારા બાળકોને હવે નાસ્તામાં બનાવી આપો આ હેલ્ઘી પેન કેક

Social Share

સાહિન મુલતાની-

સવાર પડતા જ દરેક માતાને ચિંતા હોય છે કે પોતાના બાળકોને નાસ્તામાં શું બનાવી આપે જે હેલ્ઘી હોવાની સાથે સાથે બાળકોને પસંદ પણ આવે તો આજે એવી જ એક પેન કેક બનાવાની રીત જોઈશું જે હેલ્ઘી તો છે જ અને બાળકોને ભાવશે પણ ખરા.

સામગ્રી

બનાવાની રીત-

સૌ પ્રથમ ઘંઉનો લોટ એક બાઉલમાં લો

હવે તેમાં ખાંડ ઘી અને દૂઘ નાખીને બરાબર મિકસ કરી દો

હવે આ મિશ્રણને 10 મિનિટ સુઘી રહેવા દો

હવે તેમાં એપલના નાના નાના ટૂકડાઓ નાખો

હવે એક પેઈન ગરમ કરોટતેમાં ઘી રાખીને નાની નાની પેઈન કેક તૈયાર કરીલો

તૈયાર છે બાળકો માટે એપ પેઈન કેક

 

 

 

Exit mobile version