Site icon Revoi.in

કિચન ટિપ્સઃ હવે ચાઈનિઝ પોકેટ સમોસા ઘરે જ બનાવો જોઈલો આ તેની સૌથી ઈઝી રીત

Social Share

સાહિન મુલતાનીઃ-

સમોસા આપણા સૌ કોઈના ફેવરેટ હોય છે જો કે આજકાલ માર્કેટમાં ખાણીપીણીએ રંગ રુપ બદલ્યું છે દરેક વસ્તુઓમાં હવે અનેક ફ્લેવર અને ટેસ્ટ ઉમેરી દીધઓ છે જેમ કે પહેલા સમાસા માત્ર બટાકાના જ બનતા હતા ત્યારે હવે પનીર, ચિધ ,નુડલ્સના પણ સમોચા બની રહ્યા છે આ સાથે જ નુડલ્સમાંથી બનતા ચાઈનિઝ પોકેટ સમોસા લોકોની પસંદ બન્યા છે,જો કે આ સમોસા ઘરે બનાવવા સૌથી ઈઝી હોય છે અને ખૂબ જ ઓછા ખર્ચ બની જાય છે તો ચાલો જોઈએ આ સમોસા બનાવવાની રીત.

સામગ્રી

પડ બનાવવા માટે

સમોસા બનાવાની રીત