Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- હવે અળદના પાપાડ અને પનીરમાંથી બનાવો આ ટેસ્ટી સ્ટોર્ટડ ,બનાવામાં ઈઝી ખાવામાં ટેસ્ટી

Social Share

સાહિન મુલતાનીઃ-

 

પનીરની આપણે અવનવી વાનગીઓ ખાધી હશે, જો કે આજે પનીરનું એક સરસ મજાનું સ્ટાર્ટડ બનાવતા શીખીશું ,જે બનાવવામાં માત્ર 5 થી 10 મિનિટ લાગશે જો કે તે ખાવામાં સ્પાઈસી ક્રિસ્પી અને ટેસ્ટી હશે, તો ચાલો જોઈએ ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બનતી આ વાનગી.

સામગ્રી-

સૌ પ્રથમ પનીરને લાંબી લાંબી પટ્ટીઓના આકારમાં સમારી લો

હવે એક બાઉલલો તેમાં સેઝવાન ચટણી , ટામેટા સોસ અને માયોનિઝ નાખીને બરાબર મિક્સ કરીદો

હવે જે પનીરની લાંબી પટ્ટીઓ સમારેલી હતી તે તમામને આ મિશ્રણમાં 5 મિનિટ રાખીને મેરીનેટ થવાદો

હવે એક અળદનો પાપડ લો તેને પાણીમાં પલાળી દો દવે આ પાપડને એક પ્લાસ્ટિકની કોથળી પર રાખો હવે તેમાં મેરિનેટ પનીરની પટ્ટીને રાખીદો .

ત્યાર બાદ હવે પાપડને ચારે બાજૂથી વાળઈને એક રોલ ટાઈપ પનીર તૈયાર કરીલો,. જેથી પાપડની અંદર પનીર કોટ થઈ જાય

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો તેલ બરાબર ગરમ થાય એટલે પાપડ પનીર રોલને આ તેલમાં ક્રિસ્પી થાય તે રીતે તળીલો

તૈયાર છએ પનીર પાપડ રોલ ખાવામાં ટેસ્ટી અને બનાવામાં ઈઝી

આ સ્ટાટર્ડ તમે તરત 10 મિનિટમાં બનાવી શકો છો મહેમાન આવ્યા હોય ત્યારે આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે