Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- હવે ઝટપટ બનાવો વેજ ફ્રાય સબજી જોઈલો આ ઈઝી રેસિપી

Social Share

સાહીન મુલતાનીઃ-

સામાન્ય રીતે ફુલેવલ, બિન્સ,ગાજર જેવા શાકભાજી ખાવામાં સારા લાગે છે પરંતુ બાળકોને મેગી,પિત્ઝા બર્ગર સિવાય કંઈજ ભાવતું હોતું નથી ત્યારે દરેક માતાની ચિંતા વધે છે કે બાળકને શાકભાજી કંઈ રીતે ખવડાવવા ,તો આજે જોઈશું માત્ર શાકભાજીને ચટપટા અવે ક્રિસ્પી બનાવીને બાળકોને ટિફઈનમાં આપો બાળકો હોંશે હોંશે ખાશે,

 સામગ્રી

સૌ પ્રથમ બધા જ શાકભાજીને સારી રીતે છોલીને ઘોઈને એક સરખી સાઈટમાં કાપીલો

 હવે આ બધા સબજીમાં ટામેટા સોસ, મીઠું, મરીનો પાવડર અને ચાટ મસાલો એડ કરીને બરાબર મિક્સ કરીલો. હવે તેમાં ઓઈલ નાખઈને ફરી મિક્સ કરીદો

 હવે એક ફોઈલ્ટ પેપરમાં આ શાકભાજી મૂકીને પડીકું વાળીલો, પડીકુના અંદર એર ભરાઈ તેવી જગ્યા રાખઈને ઢીલું પડીકું વાળો. ત્યાર બાદ સોય વજે 8 થી 10 કાણા પડીકામાં પાડી દો જેથી એર અંદર જાય અને શાક ભાજી રાકી જાય

 હવે એક પેઈન લો તેમાં 2 ચમચી કોઈ પણ તેલ ગરમ કરો ત્યાર બાદ આ ફોઈલ્ડ પેપર વાળું પડીકું પેઈનમાં રાખીદો,અને પેઈન પર ટાઈડ ઢામંકણ ઢાંકી દો હવે 5 મિટ સબજી થવા દો ત્યાર બાદ પડીકી ફેરવીને બીજી તરફ પણ 5 મિનિટ થવાદો

 આમ કરવાથી અંદરના શાકભાજી વરાળથી સરસ બફાઈ જશે અને મસાલો બરાબર સબજીમાં ભળી જશે, હવે તમારા બાળકને આ સબજી ચાટ ખવડાવજો બાળકોને ખૂબ જ ભાવશે