Site icon Revoi.in

કિચન ટીપ્સઃ- ગુજરાતી મીઠી દાળ બનાવાની આ ઈઝી રીત જોઈલો,બનશે એકદમ સ્વાદિષ્ટ

Social Share

કિચન ટીપ્સઃ-  ગુજરાતી મીઠી દાળ બનાવાની આ ઈઝી રીત જોઈલો,બનશે એકદમ સ્વાદિષ્ટ

ગુજરાતી લોકોની ફએવરીટ ડિશ એટલે દાળ-ભાત. એમા પણ ગોળ વાળી મીઠી દાળ અને મોરા ભાત જો બપોરના ભોજનમાં ન હોય તો ભાજન આઘુરુ લાગે ,ઘણા લોકોને ફરીયાદ હોય છે કે ગુજરાતી રેસ્ટોરન્ટ જેવી ખાટી મીઠી દાળ ઘરે નથી બનતી,તો ચાલો જોઈએ આ દાળ બનાવાની ઈઝી અને પરફએક્ટ રીત

 

સામગ્રી

સૌ પ્રથમ તુવેળની દાળને પાણી વડે બરાબર ઘોઈલો તેને એક કુકરમાં લઈલો, હવે દાળની ઉપર સુધી કુકર પાણીથી ભીરીદો, હવે તેમાં ટામેટૂ સમારીને નાખો,મીઠું,હરદળ,લીલા મરચા ,આદુનો ટૂકડો  પણ નાખીનદો હવે કુકરમાં 4 થી 5 સીટી વગાડીલો.

આટલી સીટી વાગ્યા બાદ દાળ બરાબર બફાઈ જાય એટલે હવે દાળને બ્લેન્ડર વડે ગોળી લો અર્થાત એકરસ થાય તે રીતે મિક્સ કરીલો, જો જરુર જણાય તો પાણી પણ ઉમેરો.હવે આ દાળને કુકરમાં જ ઘીમા તાપે ઉકળવા રાખીદો,

ત્યારે બાદ બીજા ગેસ પર એક વઘારીયામાં તેલ ગરમ કરવા રાખો, તેલમાં રાય ફોટો, જીરુ એડ કરો, હિંગ અને લાલ સુકા મચરા એડ કરો,ત્યાર બાદ કઢી લીમડાના પાન  એડ કરો હવે આ વધારને ઉકળી રહેલા દાળના ઉકળમાં નાખીને ઢાંકણ ઠાકીદો.

હવે ઢાકણ ખોલીને તેમા લીંબુનો રસ અને ખાંડ એડ કરીને 5 મિનિટ સુધી ઉકાળી લો,તૈયાર છે તમારી ગુજરાતી ખટ્ટ મીઠી દાળ, ઉપરથઈ લીલા ઘાણા જીણ ાસમારીને એડ કરીદો,જો તમે ઈચ્છો ચતો લીંબુની બદલે આનમલી અને ખઆંડની બદલે ગોળ પણ નાખઈ શકો છો.જે તમને વધુ પસંદ હોય તેનો ઉપયોગ કરવો