Site icon Revoi.in

કિચન ટિપ્સઃ-શાકભાજી ન હોય ત્યારે આ રીતે બનાવો બટાકાની મસાલેદાર કાતરીનું શાક, જે પુરી કે રોટી સાથે ખાઈ શકાશે

Social Share

 

સામાન્ય રીતે ઘણી વખત ઘરમાં શાકભાજી હોચું નથી જો કે ડુંગળી અને બટાકે બે વસ્તુ દરેકના ઘરોમાં હંમેશઆ જોવા મળે છે, આવી સ્થિતિમાં જો તમારે કંઈક શાક બનાવું હોય તો બટાકાનું એક અલગરીતનું શાક બનાવતા શીખઈશું જે દક્ષિણ ગુજરાતમાં વધુ ખવાય છે જેને બટાકાની કાતરી તરીકે આળખાય છે તો ચાલો જોઈએ કઈ રીતે બનાવાય છે

સામગ્રી

પહેલા તો બટાકાની ગોળ સમારેલી કાતરીને પાણી વડે ઘોઈને કાણા વાળા વાસણમાં નિતારી લો.

 હવે એક મોટી જાડી કઢાઈ લો, તેમાં તેલ એડ કરીને રાય ફોડી લો, રાય થાય એટલે તેમાં જીરુ પણ એડ કરીલો

હવે આ કઢાઈમાં નિતારેલી બટાકાની કારતી નાખીને હરદળ મીઠું એડ કરીને કઢાઈને ખુલ્લી જ રાખો તથા ગેસની ફ્લેમ ફાસ રાખો અને 2 મિનિટ થવાદો, 2 મિનિટ બાદ તાકરીને ફેરવી ફરી થવાદો, હવે કાતરી બન્ને બાજૂ બ્રાઉન થઈ હશે.

હવે આ કઢાઈમાં લીલા મરચા લસણની પેસ્ટ એડ કરીને કાતરીને બરાબર ફેરવો, ધ્યાન રાખવું કે કાતરી તૂટવી ન જોઈએ તેને ગોળ આખી આખી રાખવાની છે, હવે ગેસને ઘીમો કરીને કઢાઈ પર ઢાકણ ઢાંકીને 6 થી 7 મિનિટ થવાદો, ત્યાર બાદ ફરી કાતરીને ફેરવીને બીજી તરફ 6ન થી 8 મિનિટ થવાદો, આમ કાતરી ચઢી જાય ત્યા સુધી તેને થવાદો બાદમાં ઉપર લીલા ઘણા એડ કરીને સર્વ કરો

આ કાતરી રોટલીમાં પુરીમાં દાળભાતમાં અને કઢી ખિચડીમાં પણ ખાઈ શકાય છે.

 

Exit mobile version