Site icon Revoi.in

ફોન ઓવરહિટીંગથી બચવા માટે જાણો મહત્વની કેટલીક ટીપ્સ, થશે ફાયદો

Social Share

ફોન ઓવરહિટીંગની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ફોન ગમે તેટલો સારો હોય પણ તેમાં હીટિંગની સમસ્યા આવે છે. આવી સ્થિતિમાં, અમે તમને એવી ટીપ્સ જણાવીશું જેથી તમારા ફોનને કૂલ કરવામાં  મદદ કરશે.