Site icon Revoi.in

જાણો શા માટે શિયાળામાં ચ્યવનપ્રાશ ખાવામાં આવે છે, તેનાથી થાય છે અનેક ફાયદા

Social Share

 

શિયાળામાં દરરોજ સવારે લોકો ચ્વનપ્રાસનું સેવન કરતા હો. છે તેનાથી શરીર તંદુરસ્ત રહે છે સાથે હાથ પગના દુખાવો, ગેસ ,એસિડીટી અને અપચો જેવી સમસ્યા પણ મટે છે. ઘણા ઘરોમાં દરરોજ સવારે ચ્યવનપ્રાશનું સેવન કરવામાં આવતું હોય છે, નાના બાળકોની લઈને વૃદ્ધ લોકો માટે આ ખૂબજ ગુમકારી છે, પરંતુ તેનું સેવન મા્ર 1 કે 2 ચમચી જ કરી શકાય છે. અને બને ત્યા સુધી સવારે ભૂખ્યા પેટે કરવાથી વધુ ગુણ કરે છે તો ચાલો જોઈએ ચ્યવનપ્રાશ ખાવાશી શું શું લાભ થાય છે .

ચ્યવનપ્રાસ ખાવાના ફાયદા