Site icon Revoi.in

લીબુંના રસનો ઓફ સિઝનમાં પણ ભરપુર છે યૂઝ, તો આ રીતે બનાવીલો લેમન આઈસ ક્યૂબ

Social Share

 

હાલ ઉનાળો ચાલી રહ્યો છે આપણાને બપોરના સમયે લીંબુ શરબત પીવાની મજાજ કંઈક અલગ હોય છે, જો કે લીબું હાલ તો સરળતાથી મળ ીજાય છે પરંતુ ઘણી વખત લીબુંની સિઝન ન હોવાના કારણે કાતો લીબું મળતા નથી ્ને જો ણળે છે તો 4 ગણ ાભાવ આપવા પડે છે, આવી સ્થિતિમાં જ્યારે લીબું 20 થી 30 રુપિયે કિલો મળતા હોય ત્યારે તેનો રસ કાઢીને ફ્રિજમાં તમે સંગ્રહ કરી શકો છો.

જેને આપણે લેમન આઈસ ક્યૂબ કહીશું ,જે દાળમાં નાખવાથી લઈને, રસોઈમાં તથા સ્કિન પર લગાવામાં મહત્વનો ભાગ ભજવે છે,લેમન ક્યૂબથી તમે ચહેરા પર મસાજ કરીને ત્વચા પર ગ્લો લાવી શકો છઓ તો સાથે જ

જાણીલો કઈ રીતે રસને કરશો સ્ટોર

– જ્યારે પણ લીંબુની સિઝન શરુ હોય ત્યારે અથવા તો જ્યારે લીંબુ માર્કેટમાં સસ્તા મળતા હોય ત્યારે લીંબુનો રસ નીકાળી લેવો,હવે આ લીબુંનો રસ એક ગરણી વડે ગાળી લો.ફ્રીજરમાં બરફ જમાવવાની ટ્રેમાં આ લીંબુના રસને જમાવી લો, આ રીતે જેટલી પણ જરુર હોય તેટલા પ્રમાણમાં લીંબુનો રસ  બધી ટ્રેમાં જમાવી લો.

હવે જ્યારે પણ તમને લીંબુના રસની જરુર પડે ત્યારે આ બરફની ટ્રેમાંથી એક ક્યૂબ કાઢીને તેનો ઉપયોગ કરો.,આ રીતે લીંબુનો રસ કાઢીને ચમે 6 મહિના સુધી પણ સાચવી શકો છો.

આ લીંબુના રસની ક્યૂબ મો પર મસાજ કરવાથી ચહેરો ખીલી ઉઠે છે.ત્રણ ગ્લાસ પાણીમાં 1 ક્યૂબ અને સ્વાદ પ્રમાણે ખાંડ નાખીને તેનું લીંબુ શરબત પણ બનાવી શકાય છે.