Site icon Revoi.in

આ રેસિપીની મદદથી ઘરે જ બનાવો ખાસ બીટની ખીર

Social Share

તમને કંઈ મીઠું ખાવાનું મન થાય તો હવે તમે ઘરે જ બીટની ખીર બનાવી શકો છો. તે ટેસ્ટી હોવા સાથે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

તમે ઓછા સમયમાં ઘરે જ બીટની ખીર બનાવી શકો છો. તે હેસ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે.

તમે કંઈક હેલ્ધી અને ટેસ્ટી પીવા ઈચ્છો છો તો તમે ઘરે જ બીટની ખીર બનાવી શકો છો. તેને બનાવવાની રીત ખૂબ જ સરળ છે.

બીટની ખીર બનાવવા માટે બીટને છોલીને છીણી લો અને બીજી તરફ દૂધને એક વાસણમાં સરખી રીતે ઉકાળો.

દૂધ બરાબર ઉકળે એટલે તેમાં ચોખા ઉમેરીને થોડીવાર પકાવો. હવે એક કડાઈમાં ઘી નાખીને ગરમ કરો.

આ પેનમાં છીણેલું બીટ નાખો, જ્યારે તે સારી રીતે તળાઈ જાય, ત્યારે તેને દૂધમાં ઉમેરો અને 10 મિનિટ પકાવો.

તેને સારી રીતે રાંધ્યા બાદ તેમાં ઈલાયચી પાવડર અને દૂધ મસાલા પાવડર નાખીને થોડીવાર ચમચીની મદદથી હલાવતા રહો.

હવે તમારી ખીર તૈયાર છે. તમે તેને બાઉલમાં કાઢીને ઉપરથી કેટલાક ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને સર્વ કરી શકો છો.